Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ચોમાસાની ‌સિઝનમાં થતી બિમારીઓ માટે આ વસ્તુઓ છે રામબાણ ઇલાજ,ઇમ્યૂનિટી વધારવામાં પણ છે ખૂબ ઉપયોગી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ચોમાસાની ‌સિઝનમાં થતી બિમારીઓ માટે આ વસ્તુઓ છે રામબાણ ઇલાજ,ઇમ્યૂનિટી વધારવામાં પણ છે ખૂબ ઉપયોગી
હેલ્થ

ચોમાસાની ‌સિઝનમાં થતી બિમારીઓ માટે આ વસ્તુઓ છે રામબાણ ઇલાજ,ઇમ્યૂનિટી વધારવામાં પણ છે ખૂબ ઉપયોગી

Palak Thakkar
Last updated: July 14, 2020 10:21 pm
By Palak Thakkar
2 Min Read
Share
cold flu home remedies 1
SHARE

ચોમાસાની ‌સિઝનમાં તાવ અને ફ્લૂના કેસ વધુ જોવા મળે છે, જોકે કોરોના વાઇરસની મહામારી વચ્ચે આ બિમારી ખૂબ જ ડરાવનારી છે. આવા સંજોગોમાં પોતાને સુરક્ષિત રાખવાની જરૂર છે. તમારા હાથ અને ચહેરાની સફાઇની સાથે-સાથે ઇમ્યુનિટીને મજબૂત રાખવી પણ ખૂબ જરૂરી છે. ઘરે જ ઇમ્યુનિટી વધારવા માટે કેટલીક વસ્તુઓ હાજર હોય છે. માત્ર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર છે.

vitamin b12 rich dry fruits 1280x720 1

હળદર જમવાનો સ્વાદ અને રંગ વધારવાની સાથે ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત હળદર ડાયાબિટીસ કન્ટ્રોલ કરે છે, તેમાં એ‌િન્ટઓક્સિડન્ટ ગુણો હોવાથી કેન્સર ઊભું કરનારી કોશિકાઓ સામે લડે છે. હળદર સાંધાના દુખાવા અને સોજાને પણ ઘટાડે છે

- Advertisement -

natural remedies for congestion relief 07 1440x810 1

લસણ ખાવાનો સ્વાદ વધારે છે તેની સાથે આરોગ્ય માટે પણ એટલું જ જરૂરી છે. સંક્રમણનો સામનો કરવા માટે લસણને સૌથી સારી ઔષધિ માનવામાં આવે છે. તે બ્લડપ્રેશરને ઘટાડવાનું કામ કરે છે, સાથે- સાથે ઇમ્યુનિટી પણ મજબૂત બનાવે છે, તેમાં સલ્ફર હોય છે, જે રોગો સામે લડવાની તાકાત આપે છે.

- Advertisement -

69024125

દહીંમાં રહેલાં લાઇવ કલ્ચર્સ ગળાની ખરાશને ઠીક કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે ઇમ્યુનિટી સિસ્ટમ પણ વધારે છે. પ્રોટીનથી ભરપૂર દહીં ગળું ખરાબ થતાં ખાવું જોઇએ, જોકે તેમાં ખાંડ ન નાખવી જોઇએ, નહીં તો ગળું વધારે બગડી શકે છે

- Advertisement -

61

 

- Advertisement -
- Advertisement -

વિટામિન-Cથી ભરપૂર પાલકની ભાજીમાં એ‌િન્ટઓક્સિડન્ટ અને બીટા કેરો‌ટિન વધુ માત્રામાં મળી આવે છે. તે ઇમ્યુન સિસ્ટમ વધારવામાં મદદ કરે છે. પકાવેલી પાલક શરીર માટે ખૂબ ફાયદાકારક છે, તેમાં પોષકતત્ત્વો જળવાયેલાં રહે છે. પાલક ઉપરાંત પાંદડાંવાળાં બીજાં શાકભાજી તેમજ લીલાં શાકભાજી શરીરની ઇમ્યુનિટીમાં વધારો કરે છે.

સીતાફળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદ
લોકડાઉનના સમયમાં સરળતાથી બનાવો આ હેલ્થી રેસિપી, ઇન્ફેક્શન સામે લડવા માટે કરશે મદદ
૬૦ દિવસ માટે ખાંડને કહો ‘ગુડબાય’: જાણો તમારા શરીરમાં કેવા ફાયદા થશે!
કોરોના વાયરસના કહેર વચ્ચે ફેક મેસેજ ફોરવર્ડને અટકાવા વોટ્સએપે લીધો આ નિર્ણય
- Advertisement -
TAGGED:#CoronaAlertboost you immunity with these foodcoronacovid 19health
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

FotoJet 4
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

મોટા પરદા પર જોવા મળશે મસ્તાની અને બાહુબલીની જોડી,નાગ અશ્વિનની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને પ્રભાસ એકસાથે મળશે જોવા

By Palak Thakkar
2 Min Read
gor
હેલ્થ

સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણીમાં ગોળ સાથે આ વસ્તુ મિક્સ કરો, તમને જબરદસ્ત ફાયદો થશે.

By Gujju Media
2 Min Read
06pfuJylVXl9zNJEowrNCWq 1.fit scale.size 2698x1517.v1584626125 scaled
જાણવા જેવુંહેલ્થ

લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ કરતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?