Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસ અને CIAના કનેક્શનનો ચોંકાવનારો ખુલાસો આવ્યો બહાર, શું આ છે કોરોના વાયરસની સચ્ચાઇ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોના વાયરસ અને CIAના કનેક્શનનો ચોંકાવનારો ખુલાસો આવ્યો બહાર, શું આ છે કોરોના વાયરસની સચ્ચાઇ
વિશ્વહેલ્થ

કોરોના વાયરસ અને CIAના કનેક્શનનો ચોંકાવનારો ખુલાસો આવ્યો બહાર, શું આ છે કોરોના વાયરસની સચ્ચાઇ

Palak Thakkar
Last updated: June 29, 2023 3:29 pm
By Palak Thakkar
5 Min Read
Share
20181008 EEUU vs China Cómo cambia la guerra comercial con la introducción de los últimos aranceles
SHARE

(source by oneindianews)

Contents
  •  કોરોના પર ચીને ચલાવ્યું આવડું મોટું જુઠ્ઠાણું :
  •  “બાયોલોજિકલ એજન્ટ” પ્રોજેક્ટ હાલ રોકી દેવાયો:
  •  અમેરિકાએ ચીન પાસેથી ‘વાયરસ’ માંગ્યો?:
  •  વાયરસ અંગે ચીન-અમેરિકા વચ્ચે સોદો થયો?:
  • તો વાયરસ અમેરિકાને શા માટે ના મળી શક્યો?:

કોરોના વાયરસના કહેરથી કોઇ પણ મોટો દેશ બકાત નથી,વિશ્ર્વની મહાસત્તા પણ બકાત નહિ.આ બધાની વચ્ચે ચીનની ગુપ્તચર એજન્સીના એક સૈન્ય અધિકારીએ એક લેખ લખ્યો છે. આ લેખને કારણે ચીન હવે આખી દુનિયા વચ્ચે ઘેરાઇ ગયું છે. આ અધિકારીનું કહેવું છે કે જો તેની ઓળખ જાહેર થશે તો તેના જીવ પર જોખમ છે. આ સાથે તેણે ખૂબ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તેની પાસે એવી નક્કર માહિતી છે જે બહાર આવશે તો ચીનમાં સત્તા પલટો થવાની શક્તિ છે. આ અધિકારીએ ચીને કોરોના વાયરસ મુદ્દે શું શું જૂઠું બોલ્યું છે તે જણાવ્યું અને સાથે કહ્યું કે કોરોનાનું સત્ય શું છે?

Coronavirus 6

- Advertisement -

 કોરોના પર ચીને ચલાવ્યું આવડું મોટું જુઠ્ઠાણું :

corona xi jinping 100 v
કોરોના વાયરસ પર ચીનના જુઠ્ઠાણાંનો પર્દાફાશ કરનારો લેખ લખનાર ગુપ્તચર અધિકારી પણ ચીનના કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય છે. આ અધિકારીએ દાવો કર્યો છે કે ચીન હોંગકોંગમાં વિરોધ પ્રદર્શનની આગને રોકવા માંગે છે. આ પ્રદર્શનોને રોકવા માટે ચીને ખાસ પ્રકારના ‘બાયોલોજિકલ એજન્ટ’ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી હતી. આ ‘બાયોલોજિકલ એજન્ટ’ ને જો હેલિકોપ્ટરની મદદથી પ્રદર્શનકારીઓ ઉપર છાંટવામાં આવે, તો તે જેના પર પડે તે માનસિક વિકૃત થઈ જાય. બાયોલોજિકલ એજન્સ વ્યક્તિનું સમગ્ર વર્તન બદલી નાખે તેવી ક્ષમતા ધરાવે છે. જેમણે લેખ લખ્યો છે તે અધિકારી પોતે પણ ચીનના આ “બાયોલોજિકલ એજન્ટ” તૈયાર કરવાના પ્રોજેક્ટનો એક ભાગ હતા.

 “બાયોલોજિકલ એજન્ટ” પ્રોજેક્ટ હાલ રોકી દેવાયો:

https cdn.cnn .com cnnnext dam assets 200328121646 01 coronavirus seoul 0327
આ પ્રોજેક્ટને અટકાવી દેવામાં આવ્યો હતો કારણ કે હોંગકોંગનું પ્રદર્શન વિશ્વની નજર હેઠળ હતું અને આવા જૈવિક એજન્ટનો છંટકાવ કરવો તે ખૂબ જોખમી બની શકતો હતો. આ જૈવિક શસ્ત્રની ચકાસણી માટે ચીને ઇસ્લામિક કટ્ટરવાદીઓની કસોટી કરી હતી. જિનજિયાંગ પ્રાંતના એક તાલીમ શિબિરમાં ચીને તેનું પરીક્ષણ કર્યું હતું. જ્યારે ચીને લોકોના શરીર પર આ ખતરનાક એજન્ટનું પરીક્ષણ કર્યું હતું, ત્યારે પરિણામો ભયાનક હતા. બાયોલોજિક એજન્ટ જેમના શરીર પર છાંટવામાં આવ્યા હતા તે લોકોના શરીર ઓગળવા લાગ્યા હતા. તમે અનુમાન લગાવી શકો છો કે ચીનનું આ પગલું કેટલું અમાનવીય હતું.

- Advertisement -

 અમેરિકાએ ચીન પાસેથી ‘વાયરસ’ માંગ્યો?:

GettyImages 1209540330
તમારા મનમાં પણ સવાલ થશે કે કોરોના ચીનના વુહાન પ્રાંતથી કેમ ફેલાયો? એવું તો શું બન્યું કે જ્યાં પરીક્ષણ ચાલતું હતું તે વુહાનમાં કોરોના ફેલાઇ ગયો? ચીનના અધિકારીએ આ સવાલનો જવાબ આપ્યો છે. ચીની અધિકારીના જણાવ્યા અનુસાર અમેરિકાની ગુપ્તચર એજન્સી, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ને પણ આ “બાયોલોજિકલ એજન્ટ” તૈયાર થઇ રહ્યો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએ પણ તેમાં રસ દાખવી રહી હતી. ચીને લેબમાં બનાવેલા વાયરસને એમેરિકાએ પહેલાથી જ પકડી પાડ્યો હતો.

 વાયરસ અંગે ચીન-અમેરિકા વચ્ચે સોદો થયો?:

loest china bald amerika als
ચીનના અધિકારીએ પોતાના લેખમાં લખ્યું છે કે, ચીન અને અમેરિકા વચ્ચે વાયરસના વ્યવહાર અંગે સોદો કેમ થઈ ના શક્યો. અધિકારીએ લખ્યું, “અમારા અમેરિકન મિત્રોએ પણ વાયરસ પ્રત્યે રસ દાખવ્યો. સીઆઈએ સાથે અમારા સારા સંબંધો છે પરંતુ તે ખૂબ ખતરનાક હોવાથી અમે ના પાડી. સીઆઈએને લાગ્યું કે આપણે એક ખૂબ શક્તિશાળી વસ્તુ બનાવી છે અને ચીન તે તેને પોતાની પાસે જ રાખવા માંગે છે યુ.એસ.ની ગુપ્તચર એજન્સીએ ચીનના સંશોધનકર્તાને મોટી રકમની ઓફર કરી અને તે વાયરસની માંગ કરી. સંશોધનકાર વાયરસનો નમૂનો યુ.એસ. એજન્સીને વેચવા તૈયાર થઇ ગયો હતો.

- Advertisement -

તો વાયરસ અમેરિકાને શા માટે ના મળી શક્યો?:

Y45OC2GAJZHJJBYWZKQ6CLV26M
રિસર્ચર અમેરિકાના વાયરસ વેચવા તૈયાર થઇ ગયો હોવા છતાં આ વાયરસ અમેરિકાને ના મળી શક્યો. તેની પાછળની કહાની બિલકુલ ફિલ્મી છે. જ્યારે યુએસ એજન્ટ ચીનના સંશોધનકર્તા પાસેથી વાયરસ ખરીદવા આવ્યો અને ડીલ કરી રહ્યો હતો ત્યારે ચીનને આ અંગેનો અંદાજ આવી ગયો હતો. ચીન આ વાયરસ અમેરિકાને આપવા તૈયાર ન હતું. આ માટે ડીલના સ્થળે ઝપાઝપી થઇ અને તેમાં ગોળીબાર થયો. આ ગોળીબારમાં ઘણા લોકોનાં મોત નીપજ્યાં. જોકે, અમેરિકન એજન્ટ નાસી છૂટવામાં સફળ રહ્યો. આ ગોળીબાર પશુ બજારની નજીક થયો હતો. આ ઝપાઝપીમાં જે શીશીમાં વાયરસના સેમ્પલ હતા તે પણ ત્યાં પડી ગઇ હતી. આ જ કારણ છે કે આ વાયરસ વુહાનમાં ફેલાયો છે. ચીને આ વાયરસ એમ કહીને છુપાવવાનો પ્રયાસ કર્યો કે તે ચામાચીડિયાથી ફેલાય છે. ચીને લોકો સમક્ષ જુઠ્ઠાણું ચલાવ્યું કે વુહાનમાં ફક્ત ફલૂ ફેલાયો છે. ધીરે ધીરે આખું વિશ્વ આ વાયરસની સકંજામાં આવી ગયું.

“પથ્થર હૃદય” શબ્દને એક નવો અર્થ આપતા, વિશ્વના કેટલાક કલાકારો અને તેમનાં અદભૂત શિલ્પો…
લીવરને ડિટોક્સિફાય કરવા માટે આ 6 ખોરાક છે અત્યંત ફાયદાકારક
શું તમને પણ જમ્યા પછી ઊંઘ આવી જાય છે? તમારી આ ખોટી આદતો હોઈ શકે છે જવાબદાર
જાપાન અને ફિલિપાઈન્સમાં અનુભવાયો જોરદાર ભૂકંપ, લોકો ગભરાઈને ઘર છોડીને ભાગ્યા
બાઈકચાલકો માટે મોટા સમાચાર,સરકારે ટુ-વ્હીકલ એક્ટના નિયમોમાં કર્યા આ ફેરફાર
- Advertisement -
TAGGED:#CoronaAlertChinacorona effectcoronavirusUSA
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mrityu Sutak Rules.jpg.webp
ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે કેટલા દિવસ પાળવું પડે છે મૃત્યુ સૂતક? જાણો ગરુડ પુરાણના નિયમો
ધર્મદર્શન
ajay devgn2.jpg.webp
અજય દેવગન હવે ‘ચૌહાણ’ બનીને કરશે ધમાકેદાર એન્ટ્રી! કારગિલમાં શરૂ થયું ફિલ્મનું શૂટિંગ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 10T155615.262.jpg.webp
તણાવમાં અતિશય ખવાઈ જાય છે કે ભૂખ મરી જાય છે? જાણી લો ક્રોનિક સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોનનો સંબંધ
હેલ્થ
iNDIA 2026 10 10T155009.497.jpg.webp
સેલ્ફ-ડાયગ્નોસિસ જોખમી બની શકે છે: શું આપણે એંઝાઈટી, ટ્રોમા અને ADHD જેવા શબ્દોનો અતિશય ઉપયોગ કરી રહ્યા છીએ?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

Kidani Stone
લાઈફ સ્ટાઈલહેલ્થ

આ છોડ કિડનીની પથરીને માત્ર 3 જ દિવસમાં ઓગાળી દેશે.

By Gujju Media
2 Min Read
indonesian tsunami
જાણવા જેવુંવિશ્વ

ઈન્ડોનેશિયામાં જ કેમ વારંવાર આવે છે ભૂકંપ અને સુનામી?

By Gujju Media
4 Min Read
BeFunky collage 2020 07 11T183035.398
કોરોનાજાણવા જેવુંભારત

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે આ રાજ્યમાં ફરીથી જાહેર કરવામાં આવ્યું 15 દિવસનું લોકડાઉન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?