Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શું નાની ઉમરમાં જ હાથ પગના દુખાવો થવા લાગ્યો છે? તો આજે જ ડાયટમાં આ ફૂડને કરો સામેલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > શું નાની ઉમરમાં જ હાથ પગના દુખાવો થવા લાગ્યો છે? તો આજે જ ડાયટમાં આ ફૂડને કરો સામેલ
હેલ્થ

શું નાની ઉમરમાં જ હાથ પગના દુખાવો થવા લાગ્યો છે? તો આજે જ ડાયટમાં આ ફૂડને કરો સામેલ

Subham Agrawal
Last updated: July 18, 2022 1:00 pm
By Subham Agrawal
2 Min Read
Share
Did you start having hand and foot pain at a young age? So include this food in your diet today
SHARE

આજકલ નાની ઉંમરમાં લોકો પગ દુખાવા કે શરીરના અનેક ભાગોમાં દુખવાની ફરિયાદ કરતાં રહેતા હોય છે અને તેની પાછળનું કારણ છે લોકોની લાઈફ સ્ટાઈલ અને ખવાપીવાની આદતો. કેલ્શિયમ એ ખનીજમાંથી એક છે જે શરીર માટે ઘણું આવશ્યક છે. હાડકામાં કમજોરી આવવાનું કારણ કેલ્શિયમની ખામી હોય શકે છે. એટલા માટે આપણે દરરોજ પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમયુક્ત ખોરાક ખાવો જોઈએ.

Did you start having hand and foot pain at a young age? So include this food in your diet today

આપણે બધા જાણીએ છીએ કે દૂધ માંથી સૌથી વધુ માત્રામાં કેલ્શિયમ મળે છે. નાનપણથી જ આપણા વડીલો આપણે દૂધ પીવા માટે કહેતા હતા કારણ કે દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિય હોય છે. પણ દૂધ એક માત્ર એવો ખોરાક નથી જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે આજે અમે તમને એવા બીજા ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે.

- Advertisement -

Did you start having hand and foot pain at a young age? So include this food in your diet todayસોયાબીન 
સૂકા અને શેકેલા બંને પ્રકારના સોયાબીન કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. અડધા કપ સોયાબીનમાંથી શરીરને 175mg કેલ્શિયમ મળે છે. તમે સોયાબીનને નાસ્તામાં પણ ખાઈ શકો છો અને તેનું શાક બનાવીને પણ ખાઈ શકો છો.

પાલક 
પાલક એવ એવી શાકભાજી છે જે બજારમાં સહેલાઈથી મળી રહે છે. પાલકમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને સાથે સાથે આર્યન પણ મળી રહે છે. 100 ગ્રામ પાલકમાં 99 mg કેલ્શિયમ મળી રહે છે.

- Advertisement -

Did you start having hand and foot pain at a young age? So include this food in your diet today

રાગી 
રાગીથી અનેક પ્રકારની વાનગીઓ બની શકે છે. રાગી ઢોસા, ઇડલી અને ઉત્તપમ લોકોને ઘણા પસંદ પડે છે. રાગીમાં ઘણા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. 100 ગ્રામ રાગીમાં 344-364mg કેલ્શિયમ મળી રહે છે.

- Advertisement -

ગોળ 
100 ગ્રામ ગોળમાં 363mg જેટલું કેલ્શિયમ મળી રહે છે.

 

- Advertisement -
- Advertisement -
શેકેલા ચણામાં મળતું ઔરામાઇન કેટલું જોખમી છે? ડૉક્ટર પાસેથી જાણો તેનાથી શું થાય છે નુકસાન
કડકડતી ઠંડીમાં કોને છે બ્રેઈન સ્ટ્રોકનું સૌથી વધુ જોખમ? બચવા માટે આજે જ બદલો આ 5 આદતો
માઇગ્રેન અને સામાન્ય માથાનો દુખાવો: શું છે તફાવત?
રુસ બાદ હવે આ દેશે કર્યો કોરોનાની દવા અંગે મોટો ખુલાસો,દર્દીઓ પર દવાની જોવા મળી સારી અસર
વાળ ખેંચવાની આદત શું માનસિક બીમારી છે? જાણો ‘ટ્રાઇકોટિલોમેનિયા’ વિશે આ ગંભીર સત્ય!
- Advertisement -
TAGGED:healthjoint painpainyoungyoung age pain
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Herbal and Allopathy Combination 1008.jpg.webp
હેલ્થ

શું તમે પણ ડોક્ટરથી છુપાવીને લો છો આયુર્વેદિક ઉકાળા કે પાવડર?

By Gujju Media
4 Min Read
lemon drimnk
ફૂડલાઈફ સ્ટાઈલહેલ્થ

દરરોજ સવારે નવશેકું લીંબુ પાણી પીવાના ફાયદા

By Gujju Media
1 Min Read
syndrome 1302.jpg.webp
હેલ્થ

Good Girl Syndrome – મૌન રહેવાની કિંમત જે સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્યથી ચૂકવી રહી છે

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?