Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસથી બચવા લીંબુનો રસ પણ છે ફાયદાકારક..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોના વાયરસથી બચવા લીંબુનો રસ પણ છે ફાયદાકારક..
હેલ્થ

કોરોના વાયરસથી બચવા લીંબુનો રસ પણ છે ફાયદાકારક..

Nandini Mistry
Last updated: March 14, 2020 12:28 pm
By Nandini Mistry
3 Min Read
Share
lemon water 8500012 January 09 2019 1
SHARE

નોવેલ કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. વિશ્વ આખામાં આ મહામારીએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ વાયરસ ફેલાવાની શરુઆત ચીનથી થઈ હતી. તો ચીનના વુહાન શહેરમાં આનો સૌથી વધારે પ્રકોપ જોવા મળ્યો. આ સિવાય જાપાન, થાઈલેન્ડ, સિંગાપુર અને હવે તો ભારતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.

Contents
  • વિટામીન સીથી ભરપૂર લીંબુના છે અનેક ફાયદા
  • લીંબુનું સેવન કરતી સમયે રાખો આ સાવધાની
  • લીંબુના સેવન કરવાના નુકસાન

lemons can be healthful and refreshing
આ વાયરસથી બચવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને સુચવેલા ઉપાયો પર નજર કરીએ તો. હાથ સાબુ અને પાણીથી ધોવા જોઇએ. ખાંસી કે છીંક ખાતા મોં પર રૂમાલ અવશ્ય રાખવો જોઇએ. શરદી કે ફ્લૂના લક્ષણ દેખાતા હોય તેવા વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળવો જોઇએ. સીફૂડ આરોગવુ પણ હમણા ટાળવુ જોઇએ. મટન અને ઇંડાને સંપૂર્ણ અને યોગ્ય રીતે પકવવા જોઇએ. જંગલ અને ખેતરમાં રહેતા પશુઓ સાથે સંપર્ક ટાળવાથી પણ આનો ચેપ અટકાવી શકાય છે. કોરોના વાયરસથી બચવા લીંબુનો રસ પણ ખુબ ફાયદાકારક છે કારણકે લીંબુના અનેક ફાયદા છે.. લીંબુ તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને ભયાનક રોગ સામે લડવામાં મદદ કરે છે.

વિટામીન સીથી ભરપૂર લીંબુના છે અનેક ફાયદા

healthy 3 ingredient lemonade fbig1
લીંબુમાં પોટેશિયમ અને ફાસ્ફોરસ વિપુલ પ્રમાણમાં મળી આવે છે જે આપણા બ્રેન સેલ્સ અને નર્વ સિસ્ટમને મજબૂત કરે છે. 
લીંબુમાં વિટામિન સી, એન્ટી ઓક્સિડેન્ટ વિપુલ પ્રમાણમાં મળી આવે છે, જે ભયાનક રોગ સામે લડવામાં મદદ કરે છે.
લીંબુમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જે લોહીમાં હીમોગ્લબિનની માત્રાને વધારે છે.
લીંબુના રસને પાણીમાં મેળવીને પીવાથી શરદી જેવા ચેપી રોગો મટે છે.
લીંબુનો રસ ગરમ પાણીમાં ભેળવીને પીવાથી પાચનક્રિયા જળવાય રહે છે.
લીંબુનો રસ મસૂડોને સ્વસ્થ બનાવે છે.
લીંબુના રસના સેવનથી કબજિયાત, ઝાડા, પેટની ખરાબી અને બ્લડ પ્રેશર પણ સંતુલિત રહે છે.
લીંબુનો રસ પીવાથી આપણા શરિરમાં ઉર્જા જળવાઈ રહે છે.
લીંબુનું શરબત પીવાથી ત્વચાની રંગતમાં નિખાર આવે છે.
લીબું ખાવાથી ઈન્યુનિટી વધે છે અને ઈજા પણ જલ્દી જ ઠીક થઈ જાય છે.
લીંબુનો રસ પીવાથી આપણી આંખો સ્વ્સથ રહે છે.
લીંબુનો રસ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તે શરીરની ગંદકી દૂર કરે છે..
લીંબુના સેવનથી શુગરને નિયંત્રિત કરી શકાય છે.
લીંબુ પાણીના સેવનથી કિડનીની પથરીમાં પણ લાભ મળે છે.

- Advertisement -

લીંબુ પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. વિટામીન સીથી ભરપૂર લીંબુ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારક છે. તો રોજ પીઓ 1 ગ્લાસ લીંબુ પાણી. રોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી તમારી ઈમ્યુનિટી વધે છે. તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે અને સાથે જ તમે હેલ્ધી રહી શકો છો.

લીંબુનું સેવન કરતી સમયે રાખો આ સાવધાની

two glasses of lemon water
તમે લીંબુ પાણી પી રહ્યા છો તો તરત જ બાદ દાંતને બ્રશ ન કરવું. કેટલાક લોકોને લીંબુની એલર્જી હોય છે. સાથે જ તેનાથી ગળું પણ ખરાબ થઈ શકે છે. જેમને અલ્સરની બીમારી છે તેઓએ લીંબુનું સેવન કરવું નહીં.

- Advertisement -

લીંબુના સેવન કરવાના નુકસાન

lemons tree
લીંબુમાં સાઈટ્રિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. તેના વધારે પડતા સેવનથી દાંતને નુકસાન થઈ શકે છે. લીંબુમાંનું સાઈટ્રિક એસિડ સંવેદનશીલ ત્વચા માટે એલર્જીનું કારણ બની શકે છે. લીંબુના વધારે ઉપયોગથી ઝાડા, જીવ ગભરાવવો, પેટમાં આંટા આવવાની સમસ્યા થઈ શકે છે.

રેમડેસિવીર ઈન્જેક્શનને લઈ WHOએ આપ્યું નિવેદન
આ વસ્તુના સેવનથી પુરુષોમાં વધે છે સ્ટેમીના! જાણી લો થશે અનેક ફાયદાઓ
દુનિયા પર મંડરાઈ રહ્યો છે સૌથી ઘાતક વાયરસનો ખતરો, જાણો કેમ જૂની રસી નકામી બની?
પેકેજ્ડ આદુ-લસણની પેસ્ટ ખાતા પહેલા આ રિપોર્ટ જરૂર વાંચો; કયા અંગોને થાય છે નુકસાન?
સામાન્ય માણસને મોટી રાહત: BP, ડાયાબિટીસ અને હાર્ટની દવાઓ 40% સુધી સસ્તી થઈ!
- Advertisement -
TAGGED:lemon juice
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

INDIA 1 82.jpg.webp
હેલ્થ

શું તમે જાણો છો? હૃદયને ક્યારેય કેન્સર કેમ નથી થતું? વૈજ્ઞાનિકોએ શોધ્યું આશ્ચર્યજનક કારણ!

By Gujju Media
4 Min Read
alochool.jpg.webp
હેલ્થ

દારૂના શોખીનો માટે ચેતવણી: લીવર, હૃદય પછી હવે વિટામિન B ગ્રુપ પર ખતરો!

By Gujju Media
3 Min Read
images
હેલ્થ

વિદેશીઓની સરખામણીએ ભારતીયોના મગજનો આકાર નાનો

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?