Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે ઉપયોગી ગ્લોવ્સ પહેરતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે ઉપયોગી ગ્લોવ્સ પહેરતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન
હેલ્થ

કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે ઉપયોગી ગ્લોવ્સ પહેરતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન

Palak Thakkar
Last updated: July 11, 2020 6:06 pm
By Palak Thakkar
2 Min Read
Share
5e67cc4684159f57147e49e3
SHARE

કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે જે રીતે માસ્ક જરૂરી છે એ જ રીતે ગ્લોવ્સ પણ જરૂરી છે. ગ્લોવ્સ હાથોને અને વાયરસ હોય એ સપાટીને સ્પર્શ કરતા રક્ષણ આપે છે. વળી આ હાથને કેમિકલ, બેક્ટેરિયા, ફુગ અને વાયરસ વગેરેથી બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. નાઇટ્રાઇલ ગ્લોવ્સનો ઉપયોગ મુખ્યત્વે મિકેનિક, ટેકનિશિયન, ટેટૂ બનાવતા લોકો વધારે કરે છે.

Contents
  • સફાઈ સમયે ગ્લોવ્સ પહેરો
  • ગ્લોવ્સ પહેરતા અગાઉ અને પછી હાથ ધુઓ
  • બિમાર વ્યક્તિની સારસંભાળમાં ગ્લોવ્સનો ઉપયોગ કરો
  • ગ્લોવ્સને કાઢવામાં ઉતાવળ ન કરો
  • ગ્લોવ્સ ધારણ કરતા ચહેરાનો સ્પર્શ ન કરો

AK5O7LJ4XZIPFCXMPYLZD2X3UQ

 

- Advertisement -

કારણ કે આ તેલ, ગ્રીસ, કેમિકલ વગેરેથી બચાવવાની સાથે અન્ય સૂક્ષ્મ જીવોથી થતી બિમારીઓ સામે રક્ષણ કરે છે. આ ગ્લોવ્સ covid-19 જેવા રોગચાળા સામે રક્ષણ કરવામાં અસરકારક બની શકે છે. સાથે સાથે જો બજાર કે કોઈ દુકાનમાંથી સામાન ખરીદો તો એનો ઉપયોગ કરી શકો છો. આ ડિસ્પોઝેબલ છે અને એક વાર ઉપયોગ કર્યા પછી ડિસ્પોઝેબલ બેગમાં મૂકી દો, જેથી સંપર્કમમાં કોઈ અન્ય વ્યક્તિ ન આવી શકે. ગ્લોવ્સનો ઉપયોગ કરતા આટલી બાબતો ધ્યાનમાં રાખો.

સફાઈ સમયે ગ્લોવ્સ પહેરો

sanitizer mask1 istock

- Advertisement -

જ્યારે ઘરની સાફસફાઈની વાત આવે છે, ત્યારે ગ્લોવ્સ અને હવાના ઉચિત અવરજવર માટે બે મહત્ત્વપૂર્ણ તત્ત્વો સામેલ છે. જો ઘરમાં કોઈ covid-19થી બિમાર છે, ત્યારે ઘરની સફાઈ અને કીટાણુનાશકનો ઉપયોગ કરવા માટે વિશેષ ગ્લોવ્સ તૈયાર કરવા જરૂરી છે.

ગ્લોવ્સ પહેરતા અગાઉ અને પછી હાથ ધુઓ

1 handwash

- Advertisement -

ગ્લોવ્સ પહેરતા અગાઉ અને પછી હાથ ધોવા જોઈએ. આ માટે ઓછામાં 20 સેકન્ડ સુધી સાબુ કે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર સાથે પોતાના હાથ ધુઓ.

બિમાર વ્યક્તિની સારસંભાળમાં ગ્લોવ્સનો ઉપયોગ કરો

istock 841494524

- Advertisement -
- Advertisement -

કોવિડ-19 દ્વારા સંક્રમિત વ્યક્તિના ગંદા કપડા ધોતા સમયે ગ્લોવ્સ પહેરવા જરૂરી છે. પોતાના ગ્લોવ્સ પછી ફેંકી દો અને પોતાના હાથને સારી રીતે ધુઓ.

ગ્લોવ્સને કાઢવામાં ઉતાવળ ન કરો

nat Gloves9

ગ્લોવ્સ ઉચિત રીતે ઉતારો. ઉતાવળ ન કરો. આ માટે આંગળીઓને બીજા ગ્લોવ્સમાં નાંખો અને એને ધીમે ધીમે પોતાનો હાથ સરકાવીને ઉતારો. ગ્લોવ્સને સાવધાનીપૂર્વક ઉતારવા જરૂરી છે.

- Advertisement -

ગ્લોવ્સ ધારણ કરતા ચહેરાનો સ્પર્શ ન કરો

wearing gloves in public rs

સપાટી પરના વાયરસ હાથને બદલે ગ્લોવ્સને ચિપકી જાય એવું બની શકે છે. એટલે ગ્લોવ્સ ધારણ કર્યા હોય ત્યારે તમારા ચહેરાનો સ્પર્શ ન કરો.

ACનું તાપમાન કેટલું રાખશો, જેથી સ્વાસ્થ્યને નુકસાન ના થાય
તાંબાના વાસણમાં પાણી પીવાથી શું થાય છે? જાણો સ્વાસ્થ્ય માટે શું ફાયદા છે અને કયા સમયે પીવું જોઈએ?
કોલેસ્ટ્રોલની દવા સ્ટેટિનથી સ્નાયુઓમાં દુખાવો? જાણો ડોક્ટર શું કહે છે અને શું છે સાચો ઉપાય!
ઓગસ્ટ સુધીમાં ભારતમાં તૈયાર થઈ શકે છે કોરોનાની રસી,આ રાજ્યના સીએમએ આપી પીએમ મોદીને માહિતી.
કોરોના જેવા ખૂંખાર વાયરસ સામે લડવા આજે જ બનાવો આ એનર્જી ડ્રિંક, લોકડાઉનના સમયમાં આ ડ્રિંકની સામગ્રી તમને સરળતાથી મળી રહેશે
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacovid 19healthprotection-wearing-gloves
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

economy is showing signs of improvement pm narendra modi
ભારત

કોરોના મહામારી સામે લડવા મોદી સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

By Palak Thakkar
2 Min Read
dates2
હેલ્થ

વજન ઘટાડવા માટે વરદાન સમાન છે ખજૂર

By Gujju Media
3 Min Read
jpg 23
ભારત

અર્થતંત્રને વેગ આપવા કેન્દ્ર સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?