Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં ઘરે બનાવો કચ્છી દાબેલી,ચટાકેદાર દાબેલી બનાવવાની એકદમ ઇઝી રેસિપી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > લોકડાઉનમાં ઘરે બનાવો કચ્છી દાબેલી,ચટાકેદાર દાબેલી બનાવવાની એકદમ ઇઝી રેસિપી
ફૂડલાઈફ સ્ટાઈલ

લોકડાઉનમાં ઘરે બનાવો કચ્છી દાબેલી,ચટાકેદાર દાબેલી બનાવવાની એકદમ ઇઝી રેસિપી

Palak Thakkar
Last updated: May 18, 2020 7:30 pm
By Palak Thakkar
1 Min Read
Share
maxresdefault 96
SHARE

લોકડાઉનને કારણે બહારનું ખાવાનું બંધ છે,પરંતુ આપણે બધા બહારનું ખાવાનું ખૂબ મિસ કરી રહ્યા છે,ખાસ કરીને સ્ટ્રીટ ફૂટ જેમ કે વડાપાંઉ,દાબેલી,પાણીપૂરી આવી ગયું મોંમા પાણી તો બસ આજે આપણે ઘરે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર દાબેલી કેવી રીતે બને છે તેની રેસિપી જોઇશું.તો આ લોકડાઉનમાં તમે પણ ચોક્કસથી બનાવજો કચ્છી દાબેલી

Contents
  •      સામગ્રી
  • બનાવવાની રીત

maxresdefault 97

     સામગ્રી

  • 500 ગ્રામ બટાકા
  • 100 ગ્રામ શેકેલી સીંગ
  • 1 ચમચી લાલ મરચુંઅર્ધી ચમચી મરીનો ભૂકો
  • દસેક વાટેલાં લીલાં મરચાં
  • 25 ગ્રામ તલનો ભૂકો
  • 1 ચમચી આખા ધાણા
  • 2 ચમચી કોથમીર
  • 10 ગ્રામ વરિયાળી
  • 1 ચમચી આંબોળિયાનો પાઉડર
  • 1 લીંબુ
  • 2 ચમચી ખાંડ
  • 1 ચમચી ગરમ મસાલો
  • પ્રમાણ મુજબનું બટર કે તેલ

72150712 386228398932636 1127619541041172571 n

- Advertisement -

બનાવવાની રીત

બટાકાને બાફીને છોલીને છીણી નાખો. શેકેલી સીંગને અડધા ફાડચા રહે તેમ ખાંડી કાઢો.ગરમ તેલમાં સીંગ નાખી મીઠું, મરચું, મરી નાખી સહેજ સાંતળો.બટાકાના માવામાં બટાકાવડા જેવો તમામ મસાલો નાખવો કે પછી તેમાં બજારમાં મળતો દાબેલીનો મસાલો નાંખો.દાબેલીના બનમાં કાપો કરીને પહેલા બેઉ ચટણી નાખી પછી બટાકાનું મિશ્રણ મૂકો.દાડમ, શેકેલી સીંગ, ઝીણી ડુંગળી જુદાં રાખી દરેક બનમાં છૂટા પણ નાખી શકાય છે.પહેલાં બટર કે તેલ મૂકીને, બન શેકીને, પછી મસાલો ભરો. મસાલો ભરીને પછી પણ શેકી શકાય.ટોમેટો કેચપ કે સોસ સાથે પીરસી શકો છો

સવારની ભાગદોડમાં બનાવો ગરમા-ગરમ ક્રિસ્પી ડુંગળીના પરાઠા, સ્વાદ એવો કે આંગળીઓ ચાટતા રહી જશો
૩૦ની ઉંમર પછી વધવા લાગી છે નબળાઈ? આ હાઈ-પ્રોટીન ફૂડ્સ શરીરને આપશે અદભુત એનર્જી
ઘરે જ બનાવો મધ અને નારિયેળના દૂધમાંથી હેયર કંડીશનર: વાળ સિલ્કી અને મુલાયમ બનશે
અથાણાની સિઝન ચાલી રહી છે ત્યારે જાણો ચણા મેથીના અથાણાની એકદમ ઇઝી રેસિપી
Paytm ફાઉન્ડરે ગ્રાહકો માટે જાહેર કરી ચેતવણી,સ્કેમથી બચવા આટલી વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન
- Advertisement -
TAGGED:#CoronaAlerttesty masala recipetesty recipestestyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

paneer3.jpg.webp
લાઈફ સ્ટાઈલ

તમે ખાઓ છો એ પનીર અસલી છે કે નકલી? જાણો એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે કેમ છે ખતરનાક

By Gujju Media
7 Min Read
Water 1102.jpg.webp
હેલ્થ

ખાલી પેટે નવશેકું પાણી પીવું કેમ છે સ્વાસ્થ્ય માટે વરદાન?

By Gujju Media
3 Min Read
1765687232 Copy of Satya web temp 64.jpg.webp
ફૂડ

ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ દમ બિરયાની, જાણો પરફેક્ટ રેસિપી

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?