Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સમર વેક્સનમાં આ જગ્યાએ જાવ ફરવા; ગરમીની સાથે નહિ લાગે મોંઘુ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ટ્રાવેલ > સમર વેક્સનમાં આ જગ્યાએ જાવ ફરવા; ગરમીની સાથે નહિ લાગે મોંઘુ
ટ્રાવેલ

સમર વેક્સનમાં આ જગ્યાએ જાવ ફરવા; ગરમીની સાથે નહિ લાગે મોંઘુ

Subham Agrawal
Last updated: June 8, 2022 7:46 pm
By Subham Agrawal
2 Min Read
Share
To visit this place in the summer vacation; Don't feel expensive with heat
SHARE

હાલ વેકેસનની સીઝન ચાલી રહી છે. ત્યારે વેકેશનમાં લોકો બહાર ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. વ્યક્તિ જ્યારે ફરવા જાય ત્યારે એનું માઇન્ડ ફ્રેશ થઇ જાય છે. લોકો સમર વેકેશનમાં ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. જો કે આ ગરમીમાં એવી જગ્યાએ જવું જોઇએ જ્યાં ઠંડક હોય અને ફરવાની મજા આવે. આ માટે અનેક લોકો હિલ સ્ટેશન પસંદ કરતા હોય છે. આમ, જો તમે પણ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ જગ્યા એકદમ મસ્ત છે જ્યાં તમને ઠંડક પણ લાગશે અને સાથે શાંતિ પણ મળશે.

To visit this place in the summer vacation; Don't feel expensive with heat

ધર્મકોટ

- Advertisement -

આ સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંનું એક છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.  નેચર લવર્સ અને શાંતિ પસંદ કરનારા લોકો માટે આ જગ્યા સૌથી બેસ્ટ છે. આ જગ્યા પર તમને અનેક જાતના હોમસ્ટે મળશે.

To visit this place in the summer vacation; Don't feel expensive with heat

- Advertisement -

પરવાણુ

પરવાણુ હિમાચલ પ્રદેશના સોલન જીલ્લામાં સ્થિત એક ખૂબસુરત હિલ સ્ટેશન છે. આ જગ્યા વિશે બહુ ઓછા લોકો જાણે છે. એડવેન્ચર લવર્સ માટે આ જગ્યા સૌથી બેસ્ટ છે.

- Advertisement -

To visit this place in the summer vacation; Don't feel expensive with heat

રિવાલસર

- Advertisement -
- Advertisement -

આ એક એવી જગ્યા છે જ્યાં જતાની સાથે જ તમને મજ્જા પડી જાય છે. આ સાથે જ તમને શાંતિનો અહેસાસ થાય છે. આ જગ્યા હિમાચલ પ્રદેશના કેટલાક હિડન પ્લેસમાંની એક છે. આ ફરવા માટે બહુ સારી જગ્યા છે. આ સાથે જ ધાર્મિક દ્રષ્ટિએ પણ આ જગ્યાનું ખૂબ મહત્વ રહેલું છે. કહેવાય છે કે આ જગ્યા આસ્થાનું કેન્દ્ર છે.

To visit this place in the summer vacation; Don't feel expensive with heat

અર્કી

- Advertisement -

અર્કી ભારતના હિમાચલ પ્રદેશના સોલન જીલ્લામાં આવેલું એક નગર છે. ગરમીમાં અહિંયા વાતાવરણ ખૂબ જ મસ્ત હોય છે. આમ, દિલ્હી, નોઇડાની ગરમીથી બચવા અનેક લોકો અહિં જવાનું પસંદ કરતા હોય છે.

 

 

જાણો રાજસ્થાનમાં આવેલ લોહગઢનો રસપ્રદ ઈતિહાસ.. અંગ્રેજોએ પણ આ કિલ્લા આગળ માની લીધી હતી હાર..
ડોલ્ફિન જોવા હવે નહીં જવું પડે ગોવા કે આંદામાન – નિકોબાર.. ગુજરાતમાં જ માણી શકશો ડોલ્ફિન જોવાનો આનંદ..
અહી આવેલ છે માતાપિતાનું મંદિર! બે ટાઇમ થાય છે આરતી
ડિસેમ્બર વેકેશન માટે પરફેક્ટ હિલ સ્ટેશન ઔલીમાં બરફ, એડવેન્ચર અને દિલકશ દૃશ્યો!
કૈલાશ માનસરોવર યાત્રા: લિપુલેખ અને નાથુ લા બંને રૂટ માટે અરજી શરૂ, જાણો પાસપોર્ટથી લઈને ડોક્યુમેન્ટ્સ સુધીની તમામ વિગતો
- Advertisement -
TAGGED:cheep place to visitcool placehill stationsummer vacationtravelvisit this place in the summer vacation
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

8 1
ટ્રાવેલ

શાનદાર વાસ્તુકલાનો અદભૂત નમૂનો છે રાજસ્થાનનો 500 વર્ષ જુનો ખિમસર કિલ્લો…

By Nandini Mistry
4 Min Read
travel 2
ટ્રાવેલ

આજ કાલના વ્યસ્ત જીવન માંથી જોઈએ છે તમારે બ્રેક, તો ઉપાડો સમાન અને પહોંચી જાઓ આ જગ્યાએ

By Gujju Media
2 Min Read
diwali
ટ્રાવેલ

આ દિવાળીએ ફરવા જવાનો પ્લાન કરો, જુઓ બેસ્ટ ટ્રેવલ ડેસ્ટિનેશન્સ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?