Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઘરને કોરોનાથી મુક્ત રાખવા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > ઘરને કોરોનાથી મુક્ત રાખવા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
લાઈફ સ્ટાઈલહેલ્થ

ઘરને કોરોનાથી મુક્ત રાખવા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

Palak Thakkar
Last updated: April 27, 2020 9:58 pm
By Palak Thakkar
4 Min Read
Share
home cleaning company
SHARE

હમણાં સર્વત્ર કોરોના વાયરસનો ભય ફેલાયેલો છે તેથી લોકો માસ્ક, સેનિટાઈર્જ જેવી રક્ષણાત્મક વસ્તુઓનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. પરંતુ જેટલું ધ્યાન તમે પોતાનું રાખો છો એટલું તમારા ઘરનું પણ રાખો છો ખરા? સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે જે રીતે તમે તમારા હાથ વારંવાર સેનિટાઈઝરથી સાફ કરો છો કે સાબુથી ધૂઓ છો તેવી જ રીતે તમારા રસોડાને તેમજ ઘરના અન્ય ભાગોને જંતુરહિત કરવાની જરૂર હોય છે.

Contents
  • રસોઈ બનાવવાનું કામ પૂર્ણ થયા બાદ કરો આ કામ
  • શાકભાજી કરિયાણું કંઈ પણ લાવ્યા બાદ કરો આ કામ
  • વારંવાર ઘરની બહાર જવાનું ટાળવા માટે કરો આ કામ
  • ઘરના ખૂણેખૂણા સાફ કરવા કરો આ કામ

Cleaning handle inline

 

- Advertisement -

રસોઈ બનાવવાનું કામ પૂર્ણ થયા બાદ કરો આ કામ

easy methods to clean your house

તમારા કીચન કપબર્ડ, પ્લેટફોર્મ, ફ્રીજ ઈત્યાદિની સપાટી પર જંતુ ચોંટી રહેવાની શક્યતા હોય છે. તેથી તેને સાબુના પાણી વડે અથવા આ સપાટીને જંતુમુક્ત કરી શકે એવા અન્ય કોઈ પ્રવાહી ઈત્યાદિથી સાફ કરવા જોઈએ. રસોઈ બનાવવાનું કામ પૂરું થાય કે તરત જ આ કામને પ્રાધાન્ય આપવું જોઈએ. તેઓ વધુમાં કહે છે કે જો તમે ઘરમાં સ્લીપર પહેરતા હો તો ઘરની બહાર નીકળો ત્યારે બીજા પગરખાં પહેરો. આ સ્લીપર પહેરીને ઊંબરાની બહાર પણ પગ ન મૂકો. ઉઘાડા પગે ઘરથી બહાર ન નીકળો. જો ખુલ્લા પગે ઘરથી બહાર પગ મૂકો તો ઘરમાં આવ્યા પછી તરત જ પગ સાબુ વડે ધોઈ લો. તેવી જ રીતે બાથરૂમ સુધી જવા જ્યાંથી પસાર થયા હો એ ફરસ પણ જંતુમુક્ત કરો.

- Advertisement -

શાકભાજી કરિયાણું કંઈ પણ લાવ્યા બાદ કરો આ કામ

Asthmatic Child

તમારા ઘરના દરવાજાના હેંડલ, લોક, સ્વીચ, કમ્પ્યુટરનું કી-બોર્ડ, બાથરૂમના દરવાજાના હેંડલ સુધ્ધાં જંતુરહિત કરો. આને માટે તમે ડેટોલવાળા નેપકીનનો ઉપયોગ પણ કરી શકો. આ કામ કરતી વખતે ગ્લવ્ઝ પહેરો અને કામ પૂરું થઈ ગયા પછી તે ફેંકી દો. શાકભાજી, ફળો, કરિયાણું ઈત્યાદિ ખરીદવા જાઓ ત્યારે ઘરમાં આવવાથી પહેલા જ તેની થેલી સારી રીતે સાફ કરી લો અથવા ઘરના ખૂણામાં ૨૪થી ૪૮ કલાક માટે મૂકી રાખો. આ સમય દરમિયાન તેને અડો નહીં. જે વસ્તુઓ પ્લાસ્ટિકમાં પેક થઈને આવી હોય તે પેકેટ થોડું ડિટર્જન્ટ નાખેલા પાણીથી ધોયા પછી સાદા પણી વડે ધોઈને સુકવી દો. દૂધની થેલીઓ પણ દરરોજ આ રીતે ધોયા પછી જ દૂધ તપેલામાં ઠાલવવું.

- Advertisement -

વારંવાર ઘરની બહાર જવાનું ટાળવા માટે કરો આ કામ

GettyImages woman vacuuming Cavan Images

શાકભાજી અને ફળો પોટેશિયમ પરમેંગેનેટ સોલ્યુશન નાખેલા પાણીમાં અથવા ગરમ પાણીમાં દસેક મિનિટ મૂકી રાખ્યા પછી સારી રીતે ધોઈને સુકવી છે. જો શાકભાજી, ફળો, કરિયાણું, ઔષધિઓ જેવી જીવનાવશ્યક વસ્તુઓ ખરીદવાની હોય તો જ ઘરની બહાર નીકળો. શક્ય હોય ત્યાં સુધી એકી વખતે વધારે સામાન લઈ રાખો જેથી વારંવાર ઘરથી બહાર નીકળવાની જરૂર ન પડે. ખરીદી કરની પરત ફર્યા પછી તરત જ સ્નાન કરો અને તમારા વસ્ત્રો પણ સાબુથી ધોઈ લો. ઘરમાં બેઠાં હો ત્યારે પણ વારંવાર હાથ ધોતાં રહે. ખાસ કરીને દરવાજાના હેંડલ, ફલશ ટેંકના નોબ, સ્વીચ ઈત્યાદિને અડયા પછી તરત જ સાબુ વડે હાથ ધૂઓ. આ બધા ઠેકાણે ઘરની પ્રત્યેક વ્યક્તિના હાથ વારંવાર અડતા હોવાથી દર વખતે હાથ ધોવાં અત્યાવશ્યક બની રહે છે.

- Advertisement -
- Advertisement -

ઘરના ખૂણેખૂણા સાફ કરવા કરો આ કામ

clean new home before moving 2435799 01 c2fe84f0ad7e49a398f29c3288ca86d0

ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શ્રીમંત લોકો પાસે વધારાની જગ્યા હોવાથી તેમના પાળતૂઓને ત્યાં રાખવામાં આવે છે. આ પાલતૂઓ સાથે અન્ય લોકો રમવા ન લાગે, તેમને સ્પર્શે નહીં એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો. ઘરના ખૂણેખૂણા સાફ કરવા હાઈપોકલોરાઈટ અથવા બ્લીચિંગ પાવડરનો વપરાશ કરી શકાય. જો તમારા ઘરમાં કોઈ માંદુ પડે તો તેનાથી ચોક્કસ અંતર જાળવી રાખવું સલાહભર્યું છે. તેમાં માંદી પડેલી વ્યક્તિને પણ ખોટું ન લાગવું જોઈએ. તેના કપડાં પણ અલગ ધોવા જોઈએ.

સવારે ઉઠતાની સાથે જ દરરોજ આ એક કામ કરો, તમારું પેટ સાફ રહેશે, તમને ઘણા જબરદસ્ત ફાયદા થશે
ફેટી લીવરથી છોડાવવો છે પીછો? સવારે નાસ્તામાં સામેલ કરો આ 5 સુપરફૂડ્સ
ડાયેટમાં સામેલ કરો આ ફાઈબરયુક્ત રાજમા સલાડ અને રહો ફિટ
દેશમાં ક્યારે આવશે કોરોના વેક્સીન!!, મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે આપ્યું નિવેદન
લોકડાઉનમાં તમારી સ્કિનની રાખો કાળજી,મોઢું ધોવા આ ઘરેલૂ વસ્તુઓનો કરો ઉપયોગ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona cases in indiacorona symptomscoronagujaratcoronavirus
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 31T153726.178.jpg.webp
8th Pay Commission: મોટો ફિટમેન્ટ ફેક્ટર આપશે તાત્કાલિક લાભ, પરંતુ વધુ ઈન્ક્રીમેન્ટ લાંબા ગાળે વધારશે મોટી સેલરી!
બિઝનેસ
iNDIA 2026 08 31T145242.048.jpg.webp
ઝી એન્ટરટેઇનમેન્ટના શેરમાં સોમવારે ભયાનક કડાકો: રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરમાર્કેટ
1788186341 Copy of Satya web temp 7.jpg.webp
પંચકમાં સોના-ચાંદી અને વાહન ખરીદવું જોઈએ કે નહીં? જાણો શું કહે છે ધાર્મિક અને જ્યોતિષીય માન્યતાઓ
ધર્મદર્શન
Copy of Satya web temp 1.jpg.webp
‘લાગતું હતું કે ક્યારેય ફરી ચાલી શકીશ કે નહીં…’ બ્રેઈન સ્ટ્રોકના ભયાનક સમયને યાદ કરીને છલકાયું રાહુલ રોયનું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 31T170334.215.jpg.webp
ચિંતા અને તણાવમાં છો અને પીરિયડ્સ મિસ થઈ ગયા? જાણો કોર્ટિસોલ હોર્મોન કેવી રીતે બગાડે છે તમારી સાયકલ!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

iNDIA 2026 07 30T150705.707.jpg.webp
હેલ્થ

લેન્સેટ રિપોર્ટમાં મોટો ખુલાસો! ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીઓનો ટ્રેફિક, પણ ઓર્ગન કેમ નથી મળતા?

By Gujju Media
5 Min Read
a3 6
ગુજરાતજાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

અમદાવાદ ઈન્ટરનેશનલ લેવલે ચર્ચામાં.. અમદાવાદીએ ખરીદી વર્લ્ડની સૌથી મોંઘી કાર..

By Nandini Mistry
2 Min Read
ayurrvedic
હેલ્થ

વધતી ઠંડીને કારણે વાત-પિત્ત-કફનું સંતુલન બગડશે, તેનાથી બચવા માટે અપનાવો રામબાણ ઉપાય

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?