Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જૂતાં પહેરતા પહેલા સાચવજો! આ ઘટના જોઈ તમારે પણ લેવી જોઈએ શીખ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > જૂતાં પહેરતા પહેલા સાચવજો! આ ઘટના જોઈ તમારે પણ લેવી જોઈએ શીખ
જાણવા જેવું

જૂતાં પહેરતા પહેલા સાચવજો! આ ઘટના જોઈ તમારે પણ લેવી જોઈએ શીખ

Subham Agrawal
Last updated: June 28, 2022 4:19 pm
By Subham Agrawal
1 Min Read
Share
pic
SHARE

તમે જે પગરખાં પહેરો છો તેમાંથી પણ ક્યારેક ઝેરી જીવ નીકળી આવે છે અને તેથી હવે પગરખાં પહેરતા પહેલા તેને ઝાટકી લેવાની જરુર છે. જૂતામાં સાપ છુપાયો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે લોકો જંગલની આસપાસ રહે છે, તેઓ જ્યારે પણ પહેરે છે ત્યારે જૂતા ઝાટકી કાઢે છે. તેમાં અંદર જોઈ લેતા હોય છે કે પગરખાંમાં કંઈ ભરાઈને બેઠું તો નથીને. ઘણી વખત લોકો જોયા વિના પગ મૂકે છે અને આવા ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે.

01 1

જૂતામાંથી ખતરનાક સાપ નીકળવાનો એક વીડિયો વાયરલ થયો છે. બહારથી જોનાર વ્યક્તિને કદાચ કંઈ ખબર પણ ન હોય અને સાપ અંદર પગ મૂકતા જ તેના પર હુમલો કરી દે. આ વીડિયોને @rupin1992 દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેઓ વ્યવસાયે આઈપીએસ અધિકારી છે. વીડિયોના કેપ્શન દ્વારા તે લોકોને આ સંદેશ આપી રહ્યો છે કે જૂતા પહેરતા પહેલા તમારા જૂતાની અંદર એક નજર નાખો. વીડિયોમાં જોઈ શકાય છે કે જૂતાની અંદર એક સાપ હૂડ ફેલાવીને બેઠો છે.

- Advertisement -

એક યુઝરે લખ્યું કે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આવું ક્યારેય થશે. તો મિત્રો, હવેથી આનું ધ્યાન રાખો અને આ વિડિયો તમારા મિત્રોને પણ મોકલો જેથી તેઓ પણ તેનાથી વાકેફ થાય.

આ દેશની ચલણી નોટ પર છે ભગવાન શ્રી ગણેશ ની તસ્વીર, દેશ આખો છે મુસ્લીમ…
ભારત સહિત દુનિયાના 6 દેશોમાં સાયબર હુમલાનો ખતરો,કોરોનાની આડમાં મોટા વર્ચ્યુઅલ હુમલાનું કાવતરું
કોરોના કહેર વચ્ચે N-95 માસ્કને લઇ મોટો ખુલાસો,કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જાહેર કરી ચેતવણી
19 મહિનાની પુત્રી માતા -પિતાની આ ખરાબ ટેવના કારણે મૃત્યુ પામી હતી. તમે આવી ભૂલ ન કરતા ???
સુરતમાં કોરોનાનું વધ્યુ સંક્રમણ, સુરતથી અમદાવાદ આવતા લોકોનું ચેકીંગ શરૂ
- Advertisement -
TAGGED:shoessnaketwitter
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
shreeji
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
ભજન
fennel seed water 2004.jpg.webp
મોંઘા ડાયેટ પ્લાન છોડો! આ કુદરતી ડિટોક્સ ડ્રિંકથી શરીરની કાયાપલટ કરો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

5e679973235c180e5d5cfa85
જાણવા જેવુંહેલ્થ

કોરોનાથી બચવા સેનિટાઈઝર ના હોય તો ચિંતા કરવાની કોઇ જરૂર નથી, તમારા ઘરમાં રહેલી આ વસ્તુ છે સેનિટાઈઝર કરતા પણ વધારે ઉત્તમ

By Palak Thakkar
2 Min Read
barber
જાણવા જેવુંવિશ્વ

બેંગલુરુના આ વાળંદ પાસે છે 328 ગાડીઓ!

By Gujju Media
1 Min Read
At 12 yrs 10 mths, Chennai boy is world's 2nd-youngest Grandmaster
જાણવા જેવું

At 12 yrs 10 mths, Chennai boy is world’s 2nd-youngest Grandmaster

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?