Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો રાજસ્થાનમાં આવેલ લોહગઢનો રસપ્રદ ઈતિહાસ.. અંગ્રેજોએ પણ આ કિલ્લા આગળ માની લીધી હતી હાર..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ટ્રાવેલ > જાણો રાજસ્થાનમાં આવેલ લોહગઢનો રસપ્રદ ઈતિહાસ.. અંગ્રેજોએ પણ આ કિલ્લા આગળ માની લીધી હતી હાર..
જાણવા જેવુંટ્રાવેલ

જાણો રાજસ્થાનમાં આવેલ લોહગઢનો રસપ્રદ ઈતિહાસ.. અંગ્રેજોએ પણ આ કિલ્લા આગળ માની લીધી હતી હાર..

Gujju Media
Last updated: March 4, 2020 12:03 pm
By Gujju Media
2 Min Read
Share
lohagad2
SHARE

રાજસ્થાન એ ભારતના ઉત્તર ભાગમાં આવેલું એક રાજ્ય છે. ભરતપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. ભારતમાં એવા ઘણાં કિલ્લાઓ આવેલા છે જે તેની વિશિષ્ટતા માટે પ્રસિદ્ધ હોય. આવો જ એક કિલ્લો રાજસ્થાનના ભરતપુરમાં આવેલો છે, આ કિલ્લાને લોહગઢ (લોખંડનો ગઢ)ના કિલ્લાના નામથી ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ કિલ્લાને કોઈ જીતી શક્યું નથી. અહીં સુધી કે અંગ્રેજોએ પણ આ કિલ્લા આગળ હાર માની લીધી હતી.

Lohagad jpg
આ કિલ્લાનું નિર્માણ મહારાજા સૂરજમલે કરાવ્યું હતું, તે સમયે યુદ્ધ માટે તોપગોળા પ્રચલિત હતા માટે આ કિલ્લાનું નિર્માણ કરવા માટે વિશેષ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ કિલ્લાને તોપગોળાની કોઈ અસર થતી નહોતી તે રીતે આ કિલ્લાનું નીર્માણ કરવામાં આવ્યું હતું. આ કિલ્લો જયપુરથી નજીક આવેલો છે.

5580993 960 1 p
એવું કહેવાય છે કે આ કિલ્લા પર અંગ્રેજોએ 13 વખત આક્રમણ કર્યું હતું. અંગ્રેજોની સેનાએ આ કિલ્લા પર સતત તોપમારો કર્યો હતો તેમ છતાં કિલ્લાને કોઈ અસર થઈ નહોતી.

- Advertisement -

CW Arty Confederate Napoleon
અંગ્રેજો આ કિલ્લાને ભેદી શક્યા નહોતા. એક અંગ્રેજ ઈતિહાસકારના જણાવ્યા મુજબ આ કિલ્લાની દીવાલ માટીથી તૈયાર કરવામાં આવી હતી તેમ છતાં કોઈ તોપગોળો તેના પર અસર કરી શક્યો નહોતો.

5d9c242bfc6b59cf2a5813874f8d725b venue
આ કિલ્લાની આસપાસ તળાવ પણ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેની દીવાલ એટલી ઊંચી તેમજ મજબૂત હતી કે દુશ્મન માટે તે પાર કરવી મુશ્કેલ હતી. આ કિલ્લા પર આક્રમણ કરવું સરળ નહોતું કારણકે જો તોપગોળો આ કિલ્લાની દીવાલ પર આવે તો તે ત્યાં ઘસાઈ જતો હતો અને તેની આગ શાંત થઈ જતી હતી. આ કારણે રાજસ્થાનમાં આવેલા આ લોહગઢ કિલ્લાને કોઈ નુક્સાન પહોંચ્યું નહોતું.

- Advertisement -
જાણો દુનિયાની એવી કેટલીક રહસ્યમય જગ્યાઓ વિશે, જેના રહસ્યનો ભેદ ઉકેલવામાં હજુ સુધી કોઈને સફળતા મળી શકી નથી.
જાણો શા માટે થઈ જાય છે તમારુ ઈન્ટરનેટ સ્લો !! ઈન્ટરનેટની સ્પીડ વધારવા અપનાવો આ રીત
કોરોના વાયરસના કહેર વચ્ચે હેલ્થ વીમાની પોલિસીમાં કરવામાં આવશે ફેરફાર
લોકડાઉનમાં ઘરગથ્થુ ઉપચારના ઉપયોગથી નિખારો તમારી ત્વચા, ત્વચાની કાળાશ દૂર કરવાના સરળ ઉપાય
સુશાંત સિંઘ રાજપુતની યાદમાં ઝી અનમોલ ફરીથી લાવી રહ્યું છે, પવિત્ર રિશ્તા
- Advertisement -
TAGGED:FAMOUSE PLACES IN RAJASTHANLOHGADrajasthan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T134914.050.jpg.webp
એર ઇન્ડિયાને ૧૨,૫૦૦ કરોડની જરૂરિયાત: સિંગાપુરમાં મચ્યો સંગ્રામ, વિપક્ષે કહ્યું, ‘અમે કેમ આપીએ પૈસા?’
બિઝનેસ
iNDIA 2026 08 27T114228.592.jpg.webp
₹10 લાખ કરોડની તક! ભારતની આ 3 કેમિકલ કંપનીઓ બનશે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવી સુપરસ્ટાર?
શેરમાર્કેટ
Copy of Satya web temp 56.jpg.webp
જીવનમાં ક્યારેય ન કરો આ 4 બાબતો પર અંહકાર, નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામો
ધર્મદર્શન
kneepain.jpg.webp
ઘૂંટણની ગ્રીસ ઓછી થઈ ગઈ હોય કે અસહ્ય દુખાવો: આ સરળ ઉપાયોથી મળશે તુરંત રાહત
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

karan aacharya
જાણવા જેવું

લોકો આ આર્ટિસ્ટને તેમની તસવીરોમાં ફેરફાર કરવા કહે છે અને જુવો એ તસ્વીર સાથે શું કરે છે. (17 Pics)

By Gujju Media
3 Min Read
104943858 Bill Gates speaks
જાણવા જેવું

આવું છે બિલ ગેટ્સનું રીઝયુંમ! 48 વર્ષ જૂનો ફોટો કર્યો શેર

By Subham Agrawal
2 Min Read
BeFunky collage 2020 07 29T155040.410
કોરોનાજાણવા જેવું

આ તારીખથી વ્હિકલ ઈંશ્યોરન્સના નિયમોમાં થશે મોટો ફેરફાર,કરોડો લોકોને થશે ફાયદો

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?