Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પ્લેબેક સિંગર KKએ લાઈફ્નું ગાયેલું સૌથી છેલ્લું સોંગ આજે થયું રીલીઝ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > પ્લેબેક સિંગર KKએ લાઈફ્નું ગાયેલું સૌથી છેલ્લું સોંગ આજે થયું રીલીઝ
બોલીવુડ

પ્લેબેક સિંગર KKએ લાઈફ્નું ગાયેલું સૌથી છેલ્લું સોંગ આજે થયું રીલીઝ

Subham Agrawal
Last updated: June 6, 2022 3:18 pm
By Subham Agrawal
2 Min Read
Share
Playback Singer KK's last song of your life released today
SHARE

તાજેતરમાજ જેનું નિધન થયુ છે તેવા પ્લેબેક સિંગર KKનું તેમની લાઇફનું સૌથી છેલ્લું સોંગ આજે રીલીઝ થયુ છે. કેકે એ તમના નિધન પૂર્વે ફિલ્મ માટે આ ગીત રેકોર્ડ કર્યું હતું જે તેમની લાઇફનું આ છેલ્લું સોંગ છે.  શ્રીજીત મુખર્જીની ફિલ્મ ‘શેરદિલઃ ધ પીલીભીત સાગા’નું ટ્રેલર 3 જૂને રિલીઝ થયું હતું. હવે તાજેતરમાં જ મેકર્સે ફિલ્મનું પહેલું ગીત ‘ધૂપ પાની બેહને દે’ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. આ ગીત લેટ સિંગર કેકેએ ગાયું છે, કેકેનું છેલ્લું ગીત આજે એટલે કે 6 જૂને રિલીઝ થશે.

Playback Singer KK's last song of your life released today


ત્યારે ફિલ્મ ક્રિટિક્સ અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આ માહિતી આપી છે. તેણે લખ્યું હતું કે, “‘શેરદિલ’ KKનું ગીત આજે રિલીઝ થશે. T-Series અને Reliance Entertainment આજે તેમની ફિલ્મ ‘ધૂપ પાનીબહેન દે’નું પહેલું ગીત રિલીઝ કરશે. આ ગીત KKએ ગાયું છે,  ગુલઝારે લખ્યું છે અને શાંતનુ મોઇત્રાએ કમ્પોઝ કર્યું છે.”

- Advertisement -

Playback Singer KK's last song of your life released today

કૃષ્ણ કુમાર કુન્નાથ ઉર્ફે કેકેનું 31 મેના રોજ કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. કેકે ગુરુદાસ કોલેજના ફેસ્ટિવલમાં પરફોર્મ કરવા કોલકાતા પહોંચ્યા હતા. પર્ફોર્મન્સ પછી તે હોટલ પહોંચ્યો, જ્યાં તેની તબિયત લથડી હતી અને તેનું નિધન થયું હતું.

- Advertisement -

Playback Singer KK's last song of your life released today

કેકેએ બોલિવૂડ માટે ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. ‘બચના એ હસીનો’નું ‘ખુદા જાને’ હોય કે ‘આશિકી 2’નું ‘પિયા આયે ના’ હોય, KKએ પોતાના અવાજથી બધાના દિલ જીતી લીધા. આ સિવાય કેકેએ ‘યારો’, ‘પલ’, ‘કોઈ કહેતે રહે’, ‘મેંને દિલસે કહા’, ‘આવારાપન બંજારાપન’, ‘દસ બહાને’, ‘અજબ સી’ અને ‘દિલ ઇબાદત’, ‘ તુ હી મેરી  જેવા ઘણા સુંદર ગીતો ગાયા છે.

- Advertisement -
નાના પુત્ર તૈમૂર સાથે પાયજામામાં પાર્ટી કરતી જોવા મળી મમ્મી કરીના, પટૌડી પરિવારે સાથે મળીને ઉજવ્યું નવું વર્ષ.
અર્જુન કપૂર-મલાઈકા અરોરાનું, બ્રેકઅપ પછી આ હાલતમાં રહે છે અભિનેત્રી.
ઈન્ટરનેશનલ લેવલ પર ચર્ચાઇ ફિલ્મ થ્રી ઈડિયટ્સ,જાપાનમાં થિયેટર બંધ થતા પહેલાં અંતિમ શોમાં ‘થ્રી ઈડિયટ્સ’ કરાઈ રિલીઝ
“બાબા જાને મનકી બાત”: આશ્રમ 4 વેબસીરિઝને લઈ બોબી દેઓલે મુકી એવી શરત કે ડિરેક્ટરના હોશ ઊડી ગયા
મોટો દીકરો બોબી દેઓલ કરતા 10 ગણો વધારે છે હેન્ડસમ, નાનો દીકરો પિતાની જેમ લાંબા વાંકડિયા વાળ ધરાવતો હતો.
- Advertisement -
TAGGED:BOLLYWOODkkplayback singersingersongsong relesetoday
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Rosemary oil 1907.jpg.webp
ચોમાસામાં નબળા પડેલા વાળને મૂળમાંથી મજબૂત બનાવશે રોઝમેરી ઓઇલ
લાઈફ સ્ટાઈલ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

सलमान खान
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આ છે દબંગ અભિનેતા સલમાન ખાનની પ્રેમિકા, તસ્વીર જોઇને આશ્ચર્ય થશે

By Gujju Media
2 Min Read
wajid ali cool images
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવુડના જાણીતા મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું નિધન, લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતાં

By Palak Thakkar
3 Min Read
PicsArt 01 27 11.25.59 scaled
બોલીવુડ

લગ્ન પછી પણ પતિથી દૂર રહેવા મજબૂર, પણ તેમ છતાં આ અભિનેત્રીઓના સંબંધો મજબૂત છે.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?