Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર થયુ રિલીઝ, સિંઘમ અને સિંબાનો પણ તડકો મળશે જોવા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર થયુ રિલીઝ, સિંઘમ અને સિંબાનો પણ તડકો મળશે જોવા
બોલીવુડ

અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર થયુ રિલીઝ, સિંઘમ અને સિંબાનો પણ તડકો મળશે જોવા

Palak Thakkar
Last updated: March 2, 2020 12:09 pm
By Palak Thakkar
2 Min Read
Share
suryavanshi 1 1
SHARE

બોલીવુડની મોસ્ટ એવેટેડ રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ ‘સૂર્યવંશી’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. તે સાથે જ ટ્રેલરની રાહ જોતા ફેન્સનું પેશન્સ પણ ખતમ થઈ ગયુ છે.

suryavanshi 1 2

અક્ષય કુમારની સાથે એક્શન પેક્ડ ફિલ્મમાં આ વખતે સિંઘમ અને સિંબાનો પણ તડકો જોવા મળશે. તો કેટરીના સાથે અક્ષયની કેમિસ્ટ્રી એક વખત ફરી મોટા પડદા પર નજર આવશે.

- Advertisement -

SooryavanshI

ટ્રેલરમાં સૂર્યવંશી ફિલ્મની કહાનીની એક ઝલક જોવા મળી છે. જેમાં અક્ષય કુમાર એક એન્ટી ટેરરિજ્મ સ્ક્વોડ કોપ છે, જે દેશ માટે કંઈ પણ કરી શકે છે. તેમના પરિવારમાં તેમની પત્ની કટરીના કૈફ અને એક બાળક છે. આ ફિલ્મમાં અક્ષયને એક અજ્ઞાત હુમલાની જાણ થાય છે, પરંતુ તે દરમિયાન વીર પોતાના બાળકને ગુમાવી બેસે છે.

- Advertisement -

unnamed file

ટ્રેલરના અંતમાં રણવીર સિંહની એન્ટ્રી થાય છે, પરંતુ આ સરપ્રાઈઝ નથી કારણ કે, તેમની એન્ટ્રી બાદ સિંઘમ એટલે કે, અજય દેવગનની પણ ધમાકેદાર એન્ટ્રી થાય છે.

- Advertisement -

suryavanshi 1 4

અક્ષય કુમારની ફિલ્મનું ટ્રેલર જોયા બાદ લોકો એટલી હદ સુધી ઈમ્પ્રેસ થઈ ગયા છે કે, આ ફિલ્મને માસ્ટરપીસ બતાવી રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલરને મળી રહેલા શાનદાર રિસ્પોન્સને જોઈને કહી શકાય છે કે, સૂર્યવંશની બોક્સ ઓફિસ પર રાજ કરનાર ફિલ્મ બનશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ સૂર્યવંશી આગામી 24 માર્ચના રોજ રીલિઝ થશે.

- Advertisement -
- Advertisement -

AKSHAY 1

 

 

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘સૂર્યવંશી’ રોહિત શેટ્ટીની કૉપ સીરીઝની આ ચોથી ફિલ્મ હશે. આ પહેલા તેઓ સિંઘમ, સિંઘમ 2 અને સિંબા જોવી ફિલ્મ બનાવી ચૂક્યા છે. સિંઘમ અને સિંઘમ 2માં રોહિત શેટ્ટીએ અજય દેવગણની સાથે, સિંબામા રણવીર સિંહ સાથે કામ કર્યુ હતું. આ ત્રણેય ફિલ્મોને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. હવે સૂર્યવંશનીમાં પણ રોહિત શેટ્ટી ફરીથી તે જ કમાલ દેખાડવા માટે ફરી એક વખત તૈયાર છે.

દિપીકા પાદુકોણનો લેટેસ્ટ એરપોર્ટ લૂક, દિપીકાનો આ લૂક જોઇ તમે થઇ જશો તેના દિવાના
અભિનેત્રી સારા અલી ખાન તેના માતા-પિતાની છેલ્લી મુલાકાતને યાદ કરીને ભાવુક થઈ ગઈ.
આ જાણીતા અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટવ,હિન્દી, ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ
દાદી સાથે શ્રીવલ્લી ગીત પર હાર્દિક પંડ્યાએ જોરદાર ડાન્સ કર્યો, વીડિયો જોયા પછી અલ્લુ અર્જુને પણ કરી કોમેન્ટ.
કબીર સિંહ બાદ જર્સીમાં જોવા મળશે શાહીદ
- Advertisement -
TAGGED:Akshay Kumarcop filmRohit ShettySooryavanshi
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

shilpa 123
બોલીવુડહેલ્થ

જુઓ લોકડાઉનમાં કેવી રીતે સમય વિતાવી રહી શિલ્પા શેટ્ટી, શિલ્પા શેટ્ટીએ લોકોને ફિટ રહેવા કરી અપીલ

By Palak Thakkar
1 Min Read
22
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડસ્પોર્ટ્સ

અનુષ્કા નહીં પરંતુ બ્રાઝિલની આ મોડલ વિરાટની પત્ની હોત

By Gujju Media
2 Min Read
arjunkapoor 77428522 2479154712339072 1815440519551384615 n e1572685339476
બોલીવુડ

ફિલ્મ પાણીપતનું પહેલું પોસ્ટર રિલીઝ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?