Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના સામે લડવા કરાયું આ મોટું કામ.. ટ્રેનને ફેરવાઈ આઈસોલેશન વોર્ડમાં..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > કોરોના સામે લડવા કરાયું આ મોટું કામ.. ટ્રેનને ફેરવાઈ આઈસોલેશન વોર્ડમાં..
જાણવા જેવું

કોરોના સામે લડવા કરાયું આ મોટું કામ.. ટ્રેનને ફેરવાઈ આઈસોલેશન વોર્ડમાં..

Nandini Mistry
Last updated: April 26, 2020 8:43 pm
By Nandini Mistry
2 Min Read
Share
BeFunky collage 7
SHARE

કોરોના વાયરસના કહેરને લીધે ચીનને દસ દિવસમાં 1 હજાર બેડની હોસ્પિટલ બનાવવી પડી હતી. ત્યારે ભારતમાં પણ કોરોનાને લીધે સતત દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલના વધતા ભારણ વચ્ચે સરકારે ટ્રેનને જ આઈસોલેશન વોર્ડમાં ફેરવી દીધી છે. અહીંના ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી કોચને હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવ્યા છે. ટ્રેનના ડબ્બાને મોડીફાય કરવામાં આવ્યા છે. રિલિફ ટ્રેનમાં આઠ બેડ, એક ઓપરેશન થિયેટર, ઉપચારનો સમગ્ર સામાન, દર્દીના શિફ્ટિંગ માટે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવતો રહેશે.

111 1

રાહત સામગ્રીને અનેક જગ્યાએ મોકલવા માટે ગુડ્સ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.ટ્રેનમાં ફર્સ્ટ એસી અને સેકન્ડ એસીના ડબ્બામાં આ માટે સૌથી ઉપયોગી બની શકે છે.ટ્રેનના ડબ્બાને મોડીફાય કરવામાં આવ્યા છે. કોરોના વાઈરસ સંક્રમણ સામે લડવા માટે સરકાર દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે.

- Advertisement -

EULJiXPUMAID7qt

ભારતીય રેલવેએ ટ્રેનના ડબ્બાને જ આઈસોલેશન વોર્ડમાં ફેરવવાનું શરુ કરી દીધું છે. જેમાં 6 બર્થ વાળા ભાગમાંથી એક બાજુમાંથી મિડિલ બર્થ અને સામે વાળા ત્રણેય બર્થને અલગ કરી દેવાય છે. ટ્રેનના ડબ્બાને મોડીફાય કરવામાં આવ્યા છે.

- Advertisement -

EUMLUKQVAAAAJol

ટ્રેનના એક ભાગમાં એક દર્દીને રાખવામાં આવશે. આનાથી દરેક દર્દી વચ્ચે યોગ્ય અંતર રાખી શકાશે. સીડીઓ પણ હટાવી દેવાઈ છે. જ્યારે ટ્રેનના બાથરૂમ વાળા ભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

- Advertisement -

EUMLWjHU8AAIZFv

ટ્રેન મહામારી સામે લડવા માટે બહું મહત્વની સાબિત થઈ શકે છે. સુનિલ મહલાએ કહ્યું કે મેડિકલ રિલિફ ટ્રેન પણ ચલાવવામાં આવી શકે છે. સાથે સાથે મેડિકલ સામગ્રી પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તે માટે ગુડ્સ ટ્રેનનો ઉપયોગ કરી સફળતા મેળવી શકાય છે.

- Advertisement -
- Advertisement -

88

રિલિફ ટ્રેનમાં આઠ બેડ, એક ઓપરેશન થિયેટર, ઉપચારનો સમગ્ર સામાન, દર્દીના શિફ્ટિંગ માટે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવતો રહેશે.

EUMLYS7UwAARv6P

- Advertisement -

કોરોના વાઈરસ સંક્રમણના ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે વધુ 6-6 અને રાજસ્થાનમાં 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 906 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 803 સંક્રમિત લોકો હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.  જ્યારે 83 લોકો સાજા થઈ ગયા છે. ભારતમાં 36 કલાકમાં 151 કેસ નોંધાયા છે. આ પહેલા 23 માર્ચે એક દિવસમા 102 લોકોના સંક્રમિત થયાના કેસ સામે આવ્યા હતા.

ચાલતા વાહનની પાછળ કેમ દોડે છે કુતરાઓ? જાણો કારણ
એક ડીલ આવી પણ! ઘઉ અને લસણના બદલમાં મેળવો ઘર: જાણો આ અજીબ ઓફર વિષે
અમદાવાદ ઈન્ટરનેશનલ લેવલે ચર્ચામાં.. અમદાવાદીએ ખરીદી વર્લ્ડની સૌથી મોંઘી કાર..
જાણો શું છે લોક ડાઉન હટાવવાનો સંભવિત પ્લાન, આ ક્ષેત્રો હજી પણ ચાર અઠવાડિયા માટે રહી શકે છે બંધ
આ મશીન દર્શાવશે કે તમારો પાર્ટનર લોયલ છે કે નહીં! જાણો શું છે આ ટેકનૉલોજિ
- Advertisement -
TAGGED:Coaches as coronavirus isolation wardcorona virus updateકોરોના વાયરસ
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

gabhir.jpg.webp
વિશ્વ કપ પહેલાં ટીમનું સંતુલન, ગાયકવાડનું સ્થાન અને પસંદગીના સવાલો: છેલ્લી 2 વનડેમાં ગંભીરની કસોટી
સ્પોર્ટ્સ
iNDIA 2026 11 06T151715.534.jpg.webp
ક્રેડિટ કાર્ડના ખોટા ચાર્જ અને ચેક સ્વીકારવાનો ઇનકાર: છત્તીસગઢ કન્ઝ્યુમર કમિશને બેંકને ₹60,000 નો દંડ ફટકાર્યો
બિઝનેસ
iNDIA 2026 11 06T100128.096.jpg.webp
શેરબજારની શરૂઆત નરમાશ સાથે, પણ પછી જોવા મળ્યો શાનદાર રિકવરીનો દોર
શેરમાર્કેટ
Dhanteras 3.jpg.webp
ધનતેરસે ભૂલથી પણ ન કરો આ ખરીદી! રાશિ પ્રમાણે ઘરે લાવો આ શુભ વસ્તુઓ!
ધર્મદર્શન
Pralay Movie 2.jpg.webp
‘પ્રલય’ના શૂટિંગ પર મુંબઈ ક્રિકેટ એસોસિએશનનો વિરોધ, ખેલાડીઓના ભવિષ્યને લઈ MCA ચિંતિત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

title..
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલવિશ્વહેલ્થ

શું તમે આજની મોડર્ન જનરેશનમાં સ્ટ્રેસ ફ્રી થઈને જીવવા માંગો છો? તો ચાલો જોઈએ સ્ટ્રેસ ફ્રી રહેવાની આ અનોખી લાઈફસ્ટાઈલ વિશે…

By Gujju Media
3 Min Read
Start this business with an investment of only 15 thousand and earn millions of rupees in 3 months
જાણવા જેવું

ફક્ત 15 હજારના રોકાણમાં શરૂ કરો આ બિઝનેશ અને 3 માહિનામાં કમાવ લાખો રૂપિયા

By Subham Agrawal
2 Min Read
BeFunky collage 2020 06 29T192626.044
જાણવા જેવું

કોઇ પણ બેંકમાં બદલી શકો છો ફાટેલી નોટ, ફાટેલી નોટને લઇને RBIએ લીધો મોટો નિયમ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
Bhupendra PAtel

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
ભજન

આરતી કુંજ બિહારી કી.. શ્રી કૃષ્ણ આરતી | Aarti Kunj Bihari Ki

આરતી કુંજ બિહારી કી.. શ્રી કૃષ્ણ આરતી આરતી કુંજ બિહારી કી, શ્રી ગિરધર કૃષ્ણ મુરારી કી॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?