Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 14 એપ્રિલ સુધી દેશમાં લૉકડાઉન : ગભરાશો નહીં… જીવન જરૂરિયાતની આ વસ્તુઓ મળતી રહેશે..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > 14 એપ્રિલ સુધી દેશમાં લૉકડાઉન : ગભરાશો નહીં… જીવન જરૂરિયાતની આ વસ્તુઓ મળતી રહેશે..
ગુજરાતજાણવા જેવું

14 એપ્રિલ સુધી દેશમાં લૉકડાઉન : ગભરાશો નહીં… જીવન જરૂરિયાતની આ વસ્તુઓ મળતી રહેશે..

Nandini Mistry
Last updated: March 24, 2020 6:04 pm
By Nandini Mistry
4 Min Read
Share
Janata curfew in Gujarat
SHARE

PM મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કરતા મોટી જાહેરાત કરી હતી જેમાં કોરોના સંકટને સંપૂર્ણ દેશમાં ટાળવા 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરાયું હતું. એટલે કે 14 એપ્રિલ સુધી દેશમાં લોકડાઉન થયું છે. ત્યારે જાણીએ આ લોકડાઉન શું હોય છે અને આ દરમ્યાન શું ચાલું રહેશે અને શું બંધ રહેશે.

Contents
  • શું-શું ચાલુ રહેશે
  • શું-શું બંધ રહેશે
  • શું બંધ કરવામાં આવે ?
  • કોઈ પણ લોકડાઉનમાં ખાનગી વાહનો ચલાવી શકે છે?
  • લોકડાઉન સમયે શું ન કરવું જોઇએ
  • લોકડાઉન શું છે?

90566152 1614698958670895 8056085180902801408 n

શું-શું ચાલુ રહેશે

ડિફેન્સ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ, ડિઝાસ્ટર મેનેજમે્ટ, વીજળી ઉત્પાદન અને ટ્રાન્સમિશન યુનિટ, પોસ્ટ ઓફિસ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર

- Advertisement -

શાકભાજી, રેશનિંગ, દવા, ફળોની દુકાન ચાલુ રહેશે

બૅંક, ઈન્સ્યોરન્સ ઓફિસ, ATM

- Advertisement -

પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિકમ મીડિયા

ઈન્ટરનેટ, બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ પણ ચાલુ રહેશે

- Advertisement -

ઈ-કોમર્સ દ્વારા દવા, મેડિકલ ઉપકરણની ડિલીવરી ચાલુ રહેશે

પેટ્રોલ પંપ, LPG પંપ અને ગેસ રિટેલ ચાલુ રહેશે

- Advertisement -
- Advertisement -

પ્રાઈવેટ સિક્યોરિટી સર્વિસ પણ મળતી રહેશે

હોસ્પિટલ, ડિસ્પેન્સરી, ક્લીનિક, નર્સિંગ હોમ ચાલુ રહેશે

Gujarat Coronavirus PTI

- Advertisement -

શું-શું બંધ રહેશે

સરકારી અને પ્રાઈવેટ ઓફિસો

રેલ, એરલાઈન્સ અને રોડવેઝની સેવા

તમામ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટ

પબ્લિક પ્લેસ જેવી કે મૉલ, જિમ, હૉટલ, સ્પા, સ્પોર્ટ્સ ક્લબ

તમામ રેસ્ટોરન્ટ્સ, દુકાનો (કરિયાણા અને જીવનજરૂરિયાત સિવાય) બંધ રહેશે

ધાર્મિક સ્થળો, તમામ શિક્ષણ સંસ્થાન

અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકોને મંજૂરી નહીં

તમામ ફેક્ટરી, વર્કશૉપ, ગોડાઉન, સાપ્તાહિક માર્કેટ

 

ahm 1200

શું બંધ કરવામાં આવે ?

લોકડાઉન સમયે સાર્વજનિક પરિવહન સેવા બંધ રહે છે આ સાથે જ હોટલ, રેસ્ટોરેન્ટ, ફૅક્ટરીઓ, વર્કશૉપ, ઑફિસ, ગોડાઉન, અઠવાડિક બજાર બંધ રહેશે. આ સાથે જ જો કોઈ જિલ્લાની સીમા અન્ય રાજ્ય સાથે મળતી હોય તો તેને સીલ કરાશે. એટલે કે બૉર્ડર સીલ કરવામાં આવે છે.

તો વળી એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે દોડતી બસ અને રેલસેવાઓ પણ રદ્દ કરી દેવામાં આવે છે. મુસાફરોનું વહન કરતી ટૅક્સી-મેક્સી ગાડીઓ અટકાવી દેવામાં આવે છે, જ્યારે કન્સ્ટ્રક્શન કામ પણ રોકવામાં આવે છે અને ગાર્ડન અને પાર્ક પણ બંધ કરવામાં આવે છે.

કોઈ પણ લોકડાઉનમાં ખાનગી વાહનો ચલાવી શકે છે?

કોઈપણ જિલ્લાના લોકડાઉન પછી ખાનગી વાહનોનો ઉપયોગ કરી શકાય છે. શરત એ છે કે ખાનગી વાહનોનો ઉપયોગથી લોકોને કોઈ સમસ્યા ન થતી હોય, ખાસ કરીને કોરોના વાયરસના કિસ્સામાં, જો રસ્તા પર વાહનોની સંખ્યામાં વધારો થાય તો ભીડને ટાળવાનો હેતુ ન સરે. જો કોઈ ગંભીર માંદગીમાં હોય કે મુશ્કેલીમાં હોય તો તેઓ તેમની કાર લઈને બહાર જઈ શકે છે. પરંતુ લોકડાઉન કરવાના સરકારના હેતુની વિશેષ કાળજી લેવાય એ જરૂરી છે.

jpg 2

લોકડાઉન સમયે શું ન કરવું જોઇએ

ઈમરજન્સી ન હોય ત્યાં સુધી ઘર છોડશો નહીં. લોકડાઉનની જાહેરાત પછી, જો ઘરની બહાર કોઈ કારણ વિના એમનેમ નીકળ્યા તો વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી પણ થઇ શકે છે. લોકો તેમના ઘરે રહેવા દરમિયાન સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરે છે. આ પરિસ્થિતિમાં ખોટા સમાચાર ફેલાવશો નહીં.

523890 01 02 1584986728

લોકડાઉન શું છે?

લોકડાઉન એક ઇમર્જન્સી સિસ્ટમ છે જે સામાન્ય રીતે એક વિસ્તારમાં લોકોને અટકાવી રાખવા માટે વપરાય છે. સામાન્ય રીતે, આ પ્રોટોકોલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. લોકડાઉનની ઘોષણા સામાન્ય રીતે મોટી દુર્ઘટનાઓથી લોકોને બચાવવાની માટે કરવામાં આવે છે. સંપૂર્ણ લોકડાઉનનો અર્થ એ છે કે જ્યાં સુધી કોઈ ખૂબ જરૂરી કારણ ન હોય અથવા જ્યાં કોઈ તબીબી ઇમરજન્સી ન હોય ત્યાં સુધી લોકો તેમના ઘરની બહાર બિલકુલ નીકળી શકતા નથી.

લોકડાઉનમાં સરકારનો ઉદ્દેશ એ છે કે લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને જો સરકાર દ્વારા સૂચવવામાં આવેલી સિસ્ટમનો અમલ કરવામાં આવે. ચેપ અટકાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સૂચવવાના આવતા પગલાંઓનો અમલ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ ગંભીર દર્દી અથવા ગર્ભવતી સ્ત્રીને હોસ્પિટલમાં લઈ જવા હોય, તો પછી આવા ઈમરજન્સી કાર્યો માટે તમને ઘરની બહાર જવાની પરવાનગી છે.

 

 

તમે આધાર કાર્ડમાં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકો છો, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
છોકરી ઘરથી ભાગી રહી હતી, પછી ઓટો ડ્રાઈવરે કંઈક એવું કર્યું કે કોઈએ વિચાર્યું પણ ન હતું
ભાજપના ધારાસભ્યને ‘બદનામ’ કરવા બદલ ધરપકડ કરાયેલ મહિલાને જામીન મળ્યા, પરેડના વીડિયો પર હંગામો
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો, પતિ-પત્નીના મોત
મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં ફેરબદલની અટકળો, ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં 10 બેઠકો ખાલી
- Advertisement -
TAGGED:GUJARATGUJARAT CURFEW SITUATION KNOW EVERYTHING ABOUT LOCKDOWNjanta curfewLOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Start this business with an investment of only 15 thousand and earn millions of rupees in 3 months
જાણવા જેવું

ફક્ત 15 હજારના રોકાણમાં શરૂ કરો આ બિઝનેશ અને 3 માહિનામાં કમાવ લાખો રૂપિયા

By Subham Agrawal
2 Min Read
92 thousand students will appear for board exams in ahmedabad city and 73 thousand in rural areas1
ગુજરાત

અમદાવાદમાં દોઢ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા, જાણો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીનો આંકડો

By Gujju Media
3 Min Read
corona virus 1
જાણવા જેવુંહેલ્થ

કોરોના વાયરસથી બચવા આ 3 લક્ષણોને જાણી લો,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ દ્વારા કરવામાં આવ્યું રિસર્ચ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?