Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતમાં કોરોનાની રસી શોધવા તરફ મહત્વપૂર્ણ સફળતા, કોરોનાના કહેર વચ્ચે સમગ્ર વિશ્વ માટે ગુજરાતે જગાવી આશા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > ગુજરાતમાં કોરોનાની રસી શોધવા તરફ મહત્વપૂર્ણ સફળતા, કોરોનાના કહેર વચ્ચે સમગ્ર વિશ્વ માટે ગુજરાતે જગાવી આશા
ગુજરાતજાણવા જેવું

ગુજરાતમાં કોરોનાની રસી શોધવા તરફ મહત્વપૂર્ણ સફળતા, કોરોનાના કહેર વચ્ચે સમગ્ર વિશ્વ માટે ગુજરાતે જગાવી આશા

Chintan Mistry
Last updated: April 16, 2020 2:38 pm
By Chintan Mistry
2 Min Read
Share
Gujarat Corona Virus
SHARE

ગુજરાતમાં કોરોના વાયરસની રસી શોધવા તરફ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. હવે કોરોના વાયરસની વેક્સિન બનાવવા વિશ્વના દેશોને પણ ગુજરાત પર નિર્ભર રહેવું પડે તેવું કામ કર્યું છે. રાજ્યમાં પહેલા રાજકોટમાં વેન્ટિલેટરના ઉત્પાદન બાદ PPE સુટ અને હવે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા એક મહત્વની શોધ કરવામાં આવી છે. ગુજરાતના વૈજ્ઞાનિકોને વિશ્વમાં સૌથી મોટી ઉપલબ્ધિ મળી છે. ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે (GBRC) કોરોનાનું વંશસૂત્ર શોધી લીધું છે અને તેનું જીનોમ સીકન્સ શોધી લેવાયું છે. તેના કારણે કોરોનાથી પીડિત આખી દુનિયાને આશીર્વાદરૂપ બનશે. CMOના ટ્વિટર પેજ પર આની માહિતી આપી હતી.

Annotation 2020 04 16 142547

 

- Advertisement -

કોરોનાની દવા, રસી શોધવામાં મળશે મદદ

ગુજરાત બાયો ટેક્નોલોજીએ શોધેલા કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સીકવન્સથી કોરોના વાઈરસ કોવિદ 19ની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધવી સરળ બની રહેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની માહિતી મેળવવામાં અસફળ રહ્યા હતા. ત્યારે ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે.

- Advertisement -

corna 69 1583291165 432393 khaskhabar

છેલ્લા ઘણા સમયથી વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોએ આ વાયરસની માહિતી મેળવવામાં નિરર્થકતા બતાવી હતી ત્યારે ગુજરાત બાયો ટેકનોલોજી રીસર્ચ દ્વારા કરવામા આવેલી આ શોધ ચોક્કસ પુરા માનવ જીવનને આશીર્વાદ અર્પશે એ નક્કી છે.. મહત્વની વાત છે કે અમેરિકા જેવા મોટા દેશો પણ માથુ ખંજવાળી રહ્યા છે ત્યારે આ  ભારત માટે મોટી સફળતા કહી શકાય.

- Advertisement -

gujarat biology

GBRCના ડાયરેક્ટર પ્રો. ચૈતન્ય જોશીએ આપી માહિતી

- Advertisement -
- Advertisement -

ગુજરાત બાયો ટેક્નોલોજીએ શોધેલા કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સીકવન્સ અંગે GBRCના ડાયરેક્ટર પ્રો. ચૈતન્ય જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે, ન્યુકલિક એસિડ ડીએનએ અથવા તો આરએનએ હોઈ શકે છે. માણસમાં ન્યુક્લિક એસિડ હોય છે એ ડીએનએ હોય છે. જ્યારે ઘણા વાઈરસમાં ડીએનએ અને ઘણા વાઈરસમાં આરએનએ સંરચના હોય છે. કોરોના વાઈરસની સંરચના આરએનએની  (રાઈબોન્યુકિલિક એસિડ) છે. માણસ, પશુ કે વનસ્પતિ દરેકની સંરચના સંપૂર્ણપણે ન્યુક્લિક એસિડ હોય ડીએનએના આધારે નક્કી થતી હોય છે. તેવી જ રીતે વાઈરસની સંરચના તેમજ તેની પ્રકૃતિ ન્યુક્લિક એસિડના આધારે નક્કી થતી હોય છે.

 

સરકારી શિક્ષકે ‘મૃત્યુ’નો પ્રયોગ કર્યો, ત્રણ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા
બુટલેગરે દારૂની હેરફેર કરવા એવો “જુગાડ” કર્યો કે LCB પણ ચક્કરે ચડી ગઈ
કોરોના વાઈરસને લઈને થયેલા સ્ટડીમાં ચોકાવનારી વાત આવી સામે, હવામાં પણ જીવીત રહી શકે છે કોરોના વાઈરસ
કોરોનાના કારણે પર્યટન ઉદ્યોગને થઇ શકે છે આટલા કરોડનું નુકશાન
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બન્યો પિતા,પત્ની નતાશાએ આપ્યો બેબી બોયને જન્મ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronagujaratcoronavirusCOVID19GUJARAT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

6 Gujaratis trapped in Sharjah for job lure; Fafa also ate
ગુજરાત

શારજહામાં નોકરીની લાલચે ગયેલા 6 ગુજરાતીઓ ફસાયા; ખાવાના પણ ફાફા

By Subham Agrawal
1 Min Read
BeFunky collage 2020 07 19T215815.675
જાણવા જેવુંભારત

લોકડાઉનમાં બિસ્કિટ બન્યા લોકોનો સહારો, આ બિસ્કિટ કંપનીએ કરી બમ્પર કમાણી

By Palak Thakkar
2 Min Read
Gujju Media Feature Photo 48
ગુજરાત

માતાએ સોપારી આપીને પુત્રીના પ્રેમીની કરી હત્યા, બે મહિના પહેલા જ બનાવ્યો હતો પ્લાન

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?