Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જાણો ભારતના એકમાત્ર પક્ષી મંદિર વિશે…
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > જાણો ભારતના એકમાત્ર પક્ષી મંદિર વિશે…
જાણવા જેવું

જાણો ભારતના એકમાત્ર પક્ષી મંદિર વિશે…

Nandini Mistry
Last updated: January 23, 2020 7:58 am
By Nandini Mistry 3 Min Read
Share
800px Roda Temples 8
SHARE

ભારતમાં આવેલું એકમાત્ર પક્ષી મંદિર સાબરકાંઠામાં આવેલું છે.. સાતમી અને નવમી સદીમાં નિર્માણ પામેલા આ મંદિરને 2001માં આવેલા ભૂકંપના કારણે ભારે નુકશાન થયું હતું.. સાબરકાંઠામાં રોડા ગામની સીમમાં પ્રાચીન અવશેષો ધરાવતા છ મંદિરોનો સમૂહ આવેલો છે. તેમાનું એક પક્ષી મંદિર છે. એએસઆઈ દ્વારા આ મંદિરોનું રીસ્ટોરેશન કરવામાં આવ્યું છે..અને હજુ પણ તેના રીસ્ટોરેશનનું કામ ચાલુ છે. આ મંદિરોના સમુહને રોડા ગ્રુપ ઓફ ટેમ્પલ્સ કહેવામાં આવે છે.. કહેવામાં આવે છે કે રોડા ગ્રુપ ઓફ ટેમ્પલ્સમાં કુલ 125 જેટલા મંદિરો એક જ વિસ્તારમાં આવેલા હતા. પરંતુ તેમાંના 6 મંદિરોનું જ રીસ્ટોરેશન સફળ થયું છે..

vlcsnap 2020 01 18 15h18m58s344
કહેવામાં આવે છે કે પહેલા આ મંદિરો પાસેથી એક નદી વહેતી હતી.. આ મંદિરની તુલના કર્ણાટકના હમ્પીના મંદિરો સાથ કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરથી 15 કિ.મી.ના દૂર રોડા ગામ આવેલું છે. ઉલ્લેખનીય એ છે કે આ મંદિરમાં સુશોભન કરેલી તકતીઓમાં દેવ-દેવી કે સંત-મહાત્માની જગ્યાએ પક્ષીઓના ચિત્રો અને ઉપસાવેલી મૂર્તિઓ છે. તેથી આ મંદિર પક્ષીઓના મંદિર તરીકે ઓળખાય છે. અને ભારતમાં આ એક માત્ર પક્ષીઓનું મંદિર છે.

bird tempkeshiva temple

- Advertisement -

હિંમતનગર શહેરથી 15 કિ.મી. દૂર રાયસીંગપુર (રોડા) ગામના સીમાડામાં ચાલુકય શૈલીનું ભારતનું એકમાત્ર પક્ષી મંદિર આવેલું છે. આ મંદિરના સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દીવાલો ઉપર પક્ષીઓના ચિત્રો ઉપસાવેલી મૂર્તિઓની ભાત જોવા મળે છે. પુરાતત્વ વિભાગના મતે ભારતભરમાં કદાચ પક્ષીઓનું મંદિર ધરાવતું આ એકમાત્ર સ્થળ છે. પુરાતત્વ વિભાગ હસ્તકના આ મંદિરની દેખરેખ વડોદરા પુરાતત્વ વિભાગ કરી રહ્યો છે. આ પ્રાચીન પક્ષી મંદિરને નિહાળવા દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે.

Kund or reservoir at Shiva Temple Roda by sonali dalal
રોડા ગ્રુપ ઓફ ટેમ્પલ્સ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં એક કુંડ પણ આવેલું છે અને આ કુંડની આસપાસ 3 મંદિર આવેલા છે જેમાંથી એક શિવજીનું મંદિર છે અને બીજા મંદિરમાં પક્ષીઓની કોતરણી સિવાય કોઈ મૂર્તિ નથી, તેથી તેને પક્ષી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજુ અને ચોથું મંદિર ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાનનું છે તેમ કહેવામાં આવે છે…અને પાંચમું અને છઠ્ઠું મંદિર સૂર્ય અને નવગ્રહને સમર્પિત છે આ મંદિરમાં નવગ્રહની કોતરણી પણ છે તેથી તેને નવગ્રહ મંદિર કહેવામાં આવે છે..

- Advertisement -

baroda shilpsurya shilp baroda
આ સ્થળ પરથી કેટલાક શિલ્પો પણ એકત્રિત કરવામાં આવ્યા છે જેને હવે વડોદરાના મ્યુઝિયમ અને પિક્ચરી ગેલેરીમાં રાખવામાં આવ્યા છે. આ શિલ્પો વિવિધ હિન્દુ દેવતાઓને સમર્પિત છે, જેમાં સૂર્યના શિલ્પનો પણ સમાવેશ થાય છે. રોડાનો શાબ્દિક અર્થ ગુજરાતીમાં ઈંટ થાય છે આ મંદિરો ખંડેરમાંથી મળી આવ્યા છે તેથી તેને રોડા ગ્રુપ ઓફ ટેમ્પલ્સ કહેવામાં આવે છે.

shiv and vishnu mandir

- Advertisement -

vlcsnap 2020 01 18 15h18m01s483

You Might Also Like

₹800000 ની કિંમતનો હોટપોટ, જેમાં એક મહિલા ખાતી જોવા મળી હતી

સોનાના ભાવમાં વધારા પાછળના કારણો શું છે, આજે પણ તેણે નવો રેકોર્ડ બનાવ્યો

૧ પર ૩ બોનસ શેરની ભેટ, કંપનીના શેર રેકોર્ડ ડેટ પર રોકેટ ગતિએ ઉછળ્યા

મહાપ્રલય અને બવન્ડરની આગાહી! વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જીવનનો નાશ કેવી રીતે અને કયા કારણોસર થશે?

તમે આધાર કાર્ડમાં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકો છો, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી

- Advertisement -
TAGGED:bird templefamousindiaIndia's one & only bird templeroda templessabarkanthasabarkantha places to visit'temple
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

invest in this saving scheme of post office you will get monthly income of rs 9 25021
જાણવા જેવુંભારત

પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં રોકાણ કરો, થશે 9 હજાર થી વધુની માસિક આવક

By Gujju Media 3 Min Read
that planet where there is only gold you will not believe after knowing the answer1
જાણવા જેવું

તે એવો કયો ગ્રહ જ્યાં માત્ર સોનું જ છે, જવાબ જાણ્યા પછી તમે વિશ્વાસ નહીં કરો

By Gujju Media 2 Min Read
samsung bespoke family hub blue scaled 1
જાણવા જેવુંટેકનોલોજી

હેં સાચે? આજે જમવામાં શુ બનાવવું એનો જવાબ હવે એજી, ઓજી કે સુનોજી નહીં સેમસંગ આપશે!?

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shani aarti

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
આરતી

હનુમાન ચાલીસા

દોહા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફ્લચારી…

By Gujju Media
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

  જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા . સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી… રત્ન જડિત…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
શ્રી કૃષ્ણ ભજનભજન

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લિરિક્સ ઘટમાં ગિરધારીને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?