Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કેફેમાં મળતી કોલ્ડ કોફી બનાવો ઘરે,કોલ્ડ કોફી બનાવવાની એકદમ ઇઝી રેસિપી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > કેફેમાં મળતી કોલ્ડ કોફી બનાવો ઘરે,કોલ્ડ કોફી બનાવવાની એકદમ ઇઝી રેસિપી
ફૂડલાઈફ સ્ટાઈલ

કેફેમાં મળતી કોલ્ડ કોફી બનાવો ઘરે,કોલ્ડ કોફી બનાવવાની એકદમ ઇઝી રેસિપી

Palak Thakkar
Last updated: July 4, 2020 7:18 pm
By Palak Thakkar
1 Min Read
Share
cold coffee
SHARE

કોફી લવર્સમાં કોલ્ડ કોફી ખૂબ ફેવરિટ હોય છે. આ કોફીની સ્મેલ પણ એટલી સરસ હોય છે કે જોઈને જ પીવાની ઈચ્છા થઈ જાય. મોટાભાગના કોફી લવર્સ તો કોફી પીવા માટે કાફેમાં જતા હોય છે. પરંતુ હવે તમારે આમ કરવાની જરૂર નહીં પડે. કારણ કે આજે અમે તમને એકદમ સરળ રીતથી કોલ્ડ કોફી બનાવવાની રીત શીખવી રહ્યા છીએ. જે ફટાફટ બની જાય છે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે તેને પી શકો છો.

Contents
  •    સામગ્રી
  • બનાવવાની રીત

shutterstock 237082540 scaled

   સામગ્રી

  • 1 ચમચી કોફી પાઉડર
  • 3 ચમચી પાણી
  • 2 1/2 ચમચી ખાંડ
  • 1 1/2 કપ દૂધ
  • 6-7 બરફના ટુકડાં
  • 1/2 ચમચી ક્રશ કરેલી ચોકલેટ

coffee

- Advertisement -

બનાવવાની રીત

maxresdefault 2020 07 04T190656.811

એક બાઉલમાં કોફી પાઉડર લો. તેમાં પાણી ઉમેરીને તેને ઓગાળી લો. જેથી જ્યારે કોફી પીએ ત્યારે તેની નાના-નાના બોલ્સ મોંમા ન આવે.એક બ્લેન્ડર જાર લો. તેમાં તૈયાર કરેલું કોફીનું પાણી, ખાંડ, દૂધ અને બરફના ટુકડાં લઈને 10 સેકન્ડ માટે બ્લેન્ડ કરી લો.તો લો તૈયાર છે એકદમ ફટાફટથી બની જતી કોલ્ડ કોફી. આ કોફીને સર્વિંગ ગ્લાસમાં લો અને ઉપરથી છીણેલી ચોકલેટથી ગાર્નિશ કરી મજા માણો. જો તમારી પાસે ક્રીમ હોય તો ઉપરથી તમે તે પણ એડ કરી શકો છો.

- Advertisement -
જો તમે ભારે કસરત કરી શકતા નથી, તો દરરોજ ચાલો, તમને તમારા સ્વાસ્થ્ય માટે સર્વાંગી લાભ મળશે.
કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ ઘટાડવા ખાઓ શેકેલા ચણા, જાણો તેના અદ્ભુત ફાયદા
શિયાળાની શરદીથી છો પરેશાન? સૂતા પહેલા કરો આ એક કામ, મળશે ઘોડા જેવી સ્ફૂર્તિ
ફરી એકવાર પ્રવાસીઓને સિક્કિમના મંગનમાં જોવા મળશે સ્વર્ગ, ટ્રિપ પ્લાન કરતા પહેલા જાણી લો મહત્વની બાબતો.
ડાયાબિટીસ અને લીવર ડેમેજ: 5 પ્રારંભિક લક્ષણો જેને ક્યારેય અવગણવા ન જોઈએ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoldcoffeetesty masala recipetesty recipestestyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 27.jpg.webp
ફૂડ

ક્રિસ્પી પનીર પેટીસ રેસીપી: મિનિટોમાં તૈયાર કરો હેલ્ધી સ્નેક

By Gujju Media
6 Min Read
The habit of eating pan is very good! There are several benefits to eating leaves, especially for married men
ફૂડ

પાન ખાવાની ટેવ તો ખુબ સારી! ખાસ કરીને પરણિત પુરુષોને પાન ખાવાથી થાય છે અનેક ફાયદા

By Subham Agrawal
2 Min Read
Unlock2.0 Domestic International Flight
જાણવા જેવું

કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે ભારતમાં 31 જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?