Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ‘રામાયણ’ના રામ અરુણ ગોવિલની પુત્રી છે ખૂબ જ સુંદર, મોટી અભિનેત્રી પણ સુંદરતાની સામે નિષ્ફળ જાય.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ‘રામાયણ’ના રામ અરુણ ગોવિલની પુત્રી છે ખૂબ જ સુંદર, મોટી અભિનેત્રી પણ સુંદરતાની સામે નિષ્ફળ જાય.
લાઈફ સ્ટાઈલ

‘રામાયણ’ના રામ અરુણ ગોવિલની પુત્રી છે ખૂબ જ સુંદર, મોટી અભિનેત્રી પણ સુંદરતાની સામે નિષ્ફળ જાય.

Aryan Patel
Last updated: January 9, 2022 10:39 pm
By Aryan Patel
3 Min Read
Share
PicsArt 01 09 10.09.14 scaled
SHARE

ભારતીય ટીવી ઉદ્યોગની ઐતિહાસિક સીરિયલ રામાયણ આજે પણ લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. 34 વર્ષ પહેલા આવેલી આ સીરિયલને દેશ અને દુનિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. જ્યારે ‘રામાયણ’ ટીવી પર આવતી હતી, ત્યારે લોકો પોતાનું દરેક કામકાજ છોડીને ટીવીમાં સીરિયલ જોવા વળગી રહેતા હતા.

ramayan 17 10 21 1 700x338 1

રામાયણનું દિગ્દર્શન દિવંગત અને દિગ્ગજ દિગ્દર્શક રામાનંદ સાગર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં કામ કરનાર દરેક કલાકારને મોટી અને ખાસ નામના મળી છે. આ સિરિયલમાં ભગવાન શ્રી રામની ભૂમિકા અભિનેતા અરુણ ગોવિલે ભજવી હતી. આજે પણ અરુણ શ્રી રામના પાત્ર માટે ખૂબ જ ઓળખાય છે.

- Advertisement -

ramayana 700x473 1

ભગવાન રામનું પાત્ર ભજવીને અરુણ ગોવિલ ઘરે-ઘરે ખૂબ પ્રખ્યાત થયા હતા અને બધાના દિલમાં પોતાની છાપ છોડી હતી. ખરેખર, તો લોકોએ પણ તેમને ભગવાનનો દરજ્જો આપવાનું શરૂ કરી દીધું હતું અને તે જ્યાં પણ ગયા, ત્યાં તેમને ઘણું સન્માન મળ્યું. કેટલાક લોકો તેમના ચરણ સ્પર્શ કરતા હતા. અરુણ ગોવિલ વિશે તો બધા જાણે છે, જોકે આજે અમે તમને તેમની દીકરી સોનિકા ગોવિલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

- Advertisement -

Sonika Arun Govil 13.11.19 1

અરુણ ગોવિલે શ્રીલેખા સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર અમોલ ગોવિલ અને પુત્રી સોનિકા ગોવિલ છે. સોનિકા વાસ્તવિક જીવનમાં ખૂબ જ સુંદર અને ખૂબ જ મનમોહક છે.

- Advertisement -

sonika govil arun govil daughter 7 1 22 6

કહેવાય છે કે સોનિકા મુંબઈમાં રહે છે અને તે મુંબઈમાં જ કામ કરે છે. તેણીએ વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાંથી માર્કેટિંગ કોમ્યુનિકેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રાપ્ત કર્યું છે.

- Advertisement -
- Advertisement -

sonika govil

સોનિકાએ તેના પિતાના માર્ગ પર ન ચાલીને અભિનયનું ક્ષેત્ર ખૂબ જ પસંદ કર્યું હતું, પણ તેણે નોકરી કરવાનું યોગ્ય માન્યું હતું. સોનિકા મુંબઈમાં માઇન્ડ શેર કંપનીમાં પ્લાનિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. અરુણ ગોવિલની દીકરીને મીડિયામાં રહેવું બિલકુલ પસંદ નથી. તેઓ પોતાના અંગત જીવનને સૌ સમક્ષ જણાવવા માગતા નથી.

sonika govil arun govil daughter 7 1 22 3 700x700 1

- Advertisement -

સોનિકા વર્ષ 2016થી મુંબઈમાં કામ કરતી હતી કહેવાય છે કે, તેણે ઘણી મોટી કંપનીઓમાં કામ કર્યું છે. સોનિકા તેના પિતા અરુણ ગોવિલ અને માતા શ્રીલેખા ગોવિલની ખૂબ જ નજીક હોવાનું કહેવાય છે.

sonika govil arun govil daughter 7 1 22 2

ભલે સોનિકા હેડલાઇનથી દૂર રહે છે, પણ તેને પાર્ટી કરવાનો ખૂબ જ શોખ છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી જ સક્રિય જોવા મળે છે.

sonika govil arun govil daughter 7 1 22 1

સોનિકા તેના પિતાની ખૂબ નજીક હોવાનું કહેવાય છે. તે અરુણ ગોવિંદ સાથે અવારનવાર ફોટા પાડતી રહે છે.

sonika govil arun govil daughter 7 1 22 4

તે ઉપરાંત બીજી તરફ અરુણ ગોવિલના પુત્ર અમોલની વાત કરીએ તો અમોલ પરિણીત છે. અમોલ તેના માતા-પિતા સાથે રહે છે. અમોલને પણ એક પુત્ર છે અને અરુણ ગોવિલ પણ દાદા બની ગયા છે.

જો શિયાળામાં કપડા સરળતાથી સુકતા નથી, તો વાપરો આ ટ્રીક, તડકા વિના પણ થશે કામ.
વજન ઘટાડવા માટે બેસ્ટ લંચ: ઘરે બનાવો પ્રોટીનથી ભરપૂર ‘ટોફુ ગ્રીન સલાડ’
બજારની ભેળસેળવાળી આઈસ્ક્રીમને કહો બાય-બાય, ઘરે બનાવો નેચરલ અને સુપર ટેસ્ટી આઈસ્ક્રીમ.
સુરતનો પ્રખ્યાત ‘ચીઝ લોચો’ હવે ઘરે બનાવવો બનશે એકદમ સરળ; નોંધી લો આ સિક્રેટ રેસીપી
માત્ર શણગાર જ નહીં, અનેક રોગોની દવા પણ છે બારમાસીના ફૂલ! જાણો તેના 7 ફાયદા
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

movie1.jpg.webp
YouTube પર છવાઈ ‘A Mosquito in the Ear’, અડોપ્શન પર બનેલી આ ઈમોશનલ મૂવી વાયરલ
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 31.jpg.webp
પીઠોરી અમાવાસ્યા પર આ ઉપાયોથી દૂર થશે સંકટ, જાણો સાચો સમય અને વિધિ
ધર્મદર્શન
iNDIA 2026 09 03T191400.726.jpg.webp
₹50 થી પણ ઓછી કિંમત ધરાવતા ટેક સ્ટોકમાં મોટો ધડાકો: XTGlobal Infotech ના શેરમાં 17% થી વધુનો ઉછાળો
શેરમાર્કેટ
Ghee On Roti 0309.jpg.webp
રોટલી પર ઘી લગાવીને ખાવાથી કઈ બીમારીઓથી મળે છે મુક્તિ?
હેલ્થ
Hair Spa 0309.jpg.webp
શું હેર સ્પા કરાવવાથી ખરેખર વાળ ખરતા અટકે છે?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

1770682124 Copy of Satya web temp 17.jpg.webp
ફૂડ

જમવાનો સ્વાદ થઈ જશે બમણો! ટ્રાય કરો બિહાર સ્ટાઈલ પૌષ્ટિક અળસીની ચટણી

By Gujju Media
5 Min Read
food.jpg.webp
લાઈફ સ્ટાઈલ

શું માંસાહાર બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે છે? જાણો શું કહે છે વિજ્ઞાન અને લેટેસ્ટ રિસર્ચ

By Gujju Media
3 Min Read
village
ટ્રાવેલ

ભારત નહીં, પણ ઇન્ડોનેશિયામાં છે વિશ્વનું સૌથી સ્વચ્છ હિન્દુ ગામ! જુઓ બાલીના આ ગામની વિશેષતા

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?