Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ભારતમાં આવેલું એકમાત્ર બ્લૂ સિટી.. જ્યાં થાય છે બોલિવુડથી માંડી હોલીવુડ સુધીના બધા જ ફિલ્મોનું શુટિંગ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ટ્રાવેલ > ભારતમાં આવેલું એકમાત્ર બ્લૂ સિટી.. જ્યાં થાય છે બોલિવુડથી માંડી હોલીવુડ સુધીના બધા જ ફિલ્મોનું શુટિંગ..
જાણવા જેવુંટ્રાવેલ

ભારતમાં આવેલું એકમાત્ર બ્લૂ સિટી.. જ્યાં થાય છે બોલિવુડથી માંડી હોલીવુડ સુધીના બધા જ ફિલ્મોનું શુટિંગ..

Nandini Mistry
Last updated: April 26, 2020 9:17 pm
By Nandini Mistry
2 Min Read
Share
Mehrangarh Fort Jodhpur
SHARE

જોધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલું એક ઐતિહાસિક નગર છે. જોધપુર નગરમાં જોધપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. જોધપુર શહેર રાજ્ય તેમ જ દેશનાં મહત્વનાં સ્થળો સાથે રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું હોવાથી અહીં પહોંચવાનું સરળ છે. અહીં હવાઇમથક પણ આવેલું છે.જોધપુર અમદાવાદથી લગભગ 460 કિલોમીટર દૂર છે.

Mehrangarh Fort Jodhpur–feature © ferrantraite

જોધપુરમાં લગભગ બધા જ ઘર બ્લૂ કલરના જોવા મળે છે, તેથી તેને બ્લૂ સિટી કહેવામાં આવે છે. જોધપુર: બ્લૂ સિટીના નામથી જાણીતા જોધપુર શહેરને જોવા  દેશ અને દુનિયાથી હજારો ટૂરિસ્ટ અહીં રજાઓ વીતાવવા આવે છે. અહીં આપને જણાવી દઇએ કે જોધપુર એકમાત્ર શહેર નથી કે જેને રંગથી ઓળખવામાં આવે છે. આ સિવાય પણ અનેક શહેરો છે જેની ચમક કે ફળોના નામથી તેને ઓળખવામાં આવે છે.

- Advertisement -

Untitled 2

જોધપુરને શા માટે કહેવાય છે બ્લુ સીટી??

ઇ.સ. 1459માં જોધપુરની શોધ રાવ જોધાએ કરી હતી. તે રાઠૌર સમાજની મુખિયા હતી.જોધપુરનું નામ તેના નામ પર રાખવામાં આવ્યું હતું. આ પહેલાં તે મારવાડના નામે જાણીતી હતી.. રેગિસ્તાનની વચ્ચે હોવાના કારણે પણ જોધપુરમાં ઘરને ઠંડું રાખવાને માટે બ્લૂ કલરથી પેન્ટ કરવામાં આવતા.અહીં લગભગ બ્લૂ કલરથી દરેક ઘર પેન્ટ થયેલા જોવા મળે છે અને તેથી તેને બ્લૂ સિટી કહેવાય છે.

- Advertisement -

rajasthan jodhpur 148046122123 orijgp
જોધપુરના બ્રહ્મપુરીમાં હોલિવૂડથી લઇને બોલિવૂડની બજેટ ફિલ્મો શૂટ કરવામાં આવી છે. અનેક મોટી કંપનીઓ જાહેરાતોમાં બ્લૂ સિટીના દ્રશ્યો પ્રમુખ રીતે દર્શાવે છે. જોધપુરમાં લગભગ 20 વર્ષ પહેલાં હોલિવૂડની મોટા બજેટની ફિલ્મ ‘જંગલ બુક’નું શૂટિંગ પણ થયું હતું જેણે આખા વિશ્વમાં છાપ છોડી હતી. બોલિવૂડની ‘શુદ્ધ દેશી રોમાંસ’ જેવી અનેક અન્ય ફિલ્મોનું અહીં શૂટ થાય છે..

1510668941 dp.jpg
જોધપુરમાં સૌથી જાણીતી જગ્યા છે મહેરનગઢ ફોર્ટ. અહીંના સુંદર લોકેશન્સને કારણે હોલિવુડની જાણીતી ફિલ્મ ધ ડાર્ક નાઈટ રાઈઝિસનું શૂટિંગ અહીં કરવામાં આવ્યું હતું. અહીં આધુનિક અને પરંપરાગત જીવનશૈલીનો અદભૂત સમન્વય જોવા મળે છે. હનવંત પેલેસની બાજુમાં રાસ જોધપુર, ગોપાલ રૂફ ટોપ રેસ્ટોરાં અને પિલર્સ રેસ્ટોરાંમાં ઘણુ સારુ ફૂડ મળે છે. એ ઉપરાંત સ્ટ્રીટ ફૂડનો અનુભવ લેવા માટે તમે શાહી સમોસા સ્ટોલની મુલાકાત લઈ શકો છો.

- Advertisement -
તમારા તરુણ બાળકને કેટલી છૂટછાટ આપવી જોઈએ? જાણો શું કહે છે તજજ્ઞો
કોરોના મહામારીમાં વધ્યું ડિજિટલ પેમેંટ,મોબાઈલ પેમેંટે ATM વિડ્રોઅલને પણ પાછળ પાડ્યું
world cancer day – જાણો એક એવી વ્યક્તિ વિશે જેણે વ્યસન છોડ્યુ તો ખરી પણ બીજા માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
આખરે દારુડિયાઓ સામે ઝૂક્યા આ બે રાજ્યો કોરોના-લોકડાઉન વચ્ચે દારુના વેચાણની આપી છૂટ
આ વર્ષે નહીં યોજાય પ્રસિદ્ધ અમરનાથ યાત્રા !, હવે જમ્મુ-કાશ્મીર પ્રશાસનને લીધો યૂ-ટર્ન
- Advertisement -
TAGGED:blue cityBOLLYWOODfortHOLLYWOODjodhpurmovie shootingsrajasthan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

direct
જાણવા જેવુંભારત

ફેસબુક અને રિલાયન્સ જિયોના પ્રોજેક્ટને આપવામાં આવ્યું કયું નામ,અને શું છે આ નામ પાછળની કહાની

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 2020 06 25T173317.021
ગુજરાતજાણવા જેવું

CBSEની ધો 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ,1થી 15 જુલાઈ વચ્ચે થવાની હતી પરીક્ષાઓ

By Palak Thakkar
3 Min Read
Even mothers will be unaware of these interesting facts about newborns: Learn what can happen
જાણવા જેવું

નવજાત શિશુ વિશેના આ રસપ્રદ ફેક્ટ્સ વિશે માતા પણ હશે અજાણ: જાણો શું હોય શકે

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?