Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મહિલાઓ માટે LICની આ યોજના છે બેસ્ટ! જાણો વળતરથી લઈને દરેક માહિતી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > મહિલાઓ માટે LICની આ યોજના છે બેસ્ટ! જાણો વળતરથી લઈને દરેક માહિતી
જાણવા જેવું

મહિલાઓ માટે LICની આ યોજના છે બેસ્ટ! જાણો વળતરથી લઈને દરેક માહિતી

Subham Agrawal
Last updated: June 20, 2022 7:30 pm
By Subham Agrawal
2 Min Read
Share
LIC's plan for women is the best! Learn all the information from compensation
SHARE

ભારતીય જીવન વીમા નિગમ એ દેશની સૌથી મોટી અને સૌથી જૂની વીમા કંપની છે. આજકાલ માર્કેટમાં ઘણી ખાનગી વીમા કંપનીઓ આવી ગઈ છે. પરંતુ આજે પણ લોકો LICમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જો તમે એક મહિલા છો અને LIC પ્લાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે LIC આધારશિલા પોલિસીમાં રોકાણ કરી શકો છો.

LIC's plan for women is the best! Learn all the information from compensation

આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર 8 થી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા રૂ. 75 હજાર અને વધુમાં વધુ રૂ. 3 લાખનો વીમો ખરીદી શકો છો. ધ્યાનમાં રાખો કે પોલિસીની મેચ્યોરિટી પર તમારી ઉંમર 70 થી વધુ ન હોવી જોઈએ.

- Advertisement -

LIC's plan for women is the best! Learn all the information from compensation

LIC આધારશિલા પોલિસી ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવી છે. તેમાં રોકાણ કરવાથી મહિલાઓને બચત અને રોકાણ બંનેનો લાભ મળે છે. આ પોલિસીનો લાભ લેવા માટે તમારી પાસે UIDAI દ્વારા જારી કરાયેલ આધાર કાર્ડ હોવું જરૂરી છે.

- Advertisement -

LIC's plan for women is the best! Learn all the information from compensation

તમે આ યોજનામાં ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ 20 વર્ષ માટે નાણાંનું રોકાણ કરી શકો છો. જો તમે 20 વર્ષ માટે વીમા પોલિસી ખરીદો છો, તો તમારે એક વર્ષમાં 10,959 રૂપિયા એટલે કે મહિનામાં 899 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

- Advertisement -

LIC's plan for women is the best! Learn all the information from compensation

તમે પોલિસીનું પ્રીમિયમ વાર્ષિક, દર 6 મહિને, ત્રણ મહિને અથવા માસિક ધોરણે ચૂકવી શકો છો. પોલિસીની પાકતી મુદત પર તમને એકસાથે પૈસા પાછા મળશે. જો પોલિસીની મેચ્યોરિટી પહેલા કોઈ મહિલાનું મૃત્યુ થાય છે, તો આવી સ્થિતિમાં પોલિસીધારકના પરિવારને ડેથ બેનિફિટના રૂપમાં પૈસા મળશે.

- Advertisement -
- Advertisement -
ડ્રાયફૂટમાં આવતા અંજીરનો ઇતિહાસ છે 1100 વર્ષ જૂનો! જાણો તેની રોચક માહિતી
કોરોના વાયરસની મહામારી વચ્ચે શાકભાજી લેતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
કોરોના વાયરસ લઈને પશ્ચિમ રેલ્વે વિભાગે લીધો મહત્વનો નિર્ણય, લૉકડાઉનને લઇને કરોડોની ખોટ વચ્ચે પશ્ચિમ રેલવે કરશે આ કામ
રહસ્યોમાં સમાયેલ એક વિરાન ગામ : કુલધરા
Rolex ઘડિયાળ સેલીબ્રીટીઓની હોય છે પહેલી પસંદ, કેમ લાખોમાં હોય છે કિંમત?
- Advertisement -
TAGGED:best plane for returnsbest plane for womanliclic insurncemoney returns
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
rahul.jpg.webp
દુલીપ ટ્રોફી ફાઇનલ પહેલાં સાઉથ ઝોનને મોટો ઝટકો: સ્ટાર બેટ્સમેન KL રાહુલ બહાર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

GettyImages 171437776.0
ગેજેટજાણવા જેવુંટેકનોલોજી

3 કરોડથી વધુ કિમતમાં વેચાયું સ્ટીવ જૉબ્સે બનાવેલું પ્રથમ કૉમ્પ્યુટર..

By Nandini Mistry
2 Min Read
liquor alcohol whiskey shut
જાણવા જેવું

આખરે દારુડિયાઓ સામે ઝૂક્યા આ બે રાજ્યો કોરોના-લોકડાઉન વચ્ચે દારુના વેચાણની આપી છૂટ

By Chintan Mistry
1 Min Read
BeFunky collage 2020 08 09T193012.303
જાણવા જેવું

જાણો કેવી રીતે સ્માર્ટફોન કે કોમ્પ્યુટરમાં રહેલી એપમાં બોલવાથી થઈ શકશે કોરોના ટેસ્ટ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?