Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ તારીખ પછી વેચાયેલાં BS-IV વાહનોનું નહીં થાય રજિસ્ટ્રેશન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > આ તારીખ પછી વેચાયેલાં BS-IV વાહનોનું નહીં થાય રજિસ્ટ્રેશન
જાણવા જેવું

આ તારીખ પછી વેચાયેલાં BS-IV વાહનોનું નહીં થાય રજિસ્ટ્રેશન

Palak Thakkar
Last updated: July 10, 2020 3:02 pm
By Palak Thakkar
2 Min Read
Share
unnamed 47
SHARE

દેશમાં લોકડાઉન વખતે ૩૧ માર્ચ પછી વેચવામાં આવેલા BS-IV વાહનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં તેવો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. BS-IV વાહનોનાં વેચાણ અને રજિસ્ટ્રેશન મામલે કોર્ટે ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે.

jpg 70

 

- Advertisement -

સુપ્રીમ કોર્ટના જજ અરુણ મિશ્રાનાં વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે, ૨૭ માર્ચે કોર્ટે આપેલા આદેશનો ભંગ કરવામાં આવ્યો હતો અને માર્ચના છેલ્લા અઠવાડિયામાં તેમજ તે પછીના મહિનામાં BS-IV વાહનોનું વેચાણ કેટલાક ડીલર્સ દ્વારા કરાયું હતું. કોર્ટે તે વખતે લોકડાઉન પછીના ૧૦ દિવસ જ ૧૦ ટકા BS-IV વાહનોનું વેચાણ કરવા મંજૂરી આપી હતી.

image 13

- Advertisement -

ડીલર્સે એવી ફરિયાદ કરી હતી કે લોકડાઉનને કારણે ૨૫ માર્ચથી ૩૧ માર્ચ સુધી તેઓ વાહનોનું વેચાણ કરી શક્યાં નથી. તેમની આ ફરિયાદને પગલે સુપ્રીમ કોર્ટે તેમને ફક્ત ૧૦ દિવસ વાહન વેચવા છૂટ આપી હતી.

BS IV 1594198512

- Advertisement -

કોર્ટે આ સંદર્ભમાં તેના અગાઉના આદેશનો સંદર્ભ ટાંક્યો હતો જેમાં નેશનલ લોકડાઉન હટાવી લેવામાં આવ્યા પછી દિલ્હી-એનસીઆર સિવાય દેશભરમાં ૧૦ દિવસ માટે BS-IV વાહનો વેચવા મંજૂરી અપાઈ હતી. ખોટી રજૂઆત કરીને કોર્ટના આદેશનો ગેરલાભ નહીં ઉઠાવવા કોર્ટે ઓટો ડીલર્સને તાકીદ કરી હતી.

bs 3 505 032917070011

- Advertisement -
- Advertisement -

કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે તમે અમને મૂરખ બનાવી શકશો નહીં. તમે કૌભાંડ આચરીને કોર્ટના આદેશનો ગેરલાભ ઉઠાવી શકો નહીં. આ ફક્ત લોકડાઉનનો જ ભંગ નથી પણ અમારા આદેશનો ભંગ છે તેમ ત્રણ જજિસ અરુણ મિશ્રા, એસ અબ્દુલ નઝીર અને ઇન્દિરા બેનરજીની બેન્ચે કહ્યું હતું.

થાર રણની રેતીમાં રમતું નગર એટલે જેસલમેર.. ચાલો જાણીએ તેના વિશે અવનવી વાતો …
દુનિયા બની રહી છે પીએમ મોદીની ફેન,કોરોના સામેના યુદ્ધમાં દુનિયામાં નંબર 1 નેતા બન્યા પીએમ મોદી
કોરોના વાયરસના કારણે ઘરનું કામ કરવા પર મજબૂર થયા બોલિવુડ સેલેબ્સ, બોલિવુડની ચિકની ચમેલીનો જોવા મળ્યો નવો અંદાજ
લૉકડાઉનના કારણે આ એક્ટ્રેસનું બેંક એકાઉન્ટ થયુ ખાલી,માગી રહી છે સોશિયલ મિડીયા પર કામ
કોરોના વાયરસના કહેર વચ્ચે સારા સમાચાર,આ દેશે પ્રથમ વેક્સીન તૈયાર કરવાનો કર્યો દાવો, મનુષ્યો પર ટ્રાયલ રહી સફળ
- Advertisement -
TAGGED:#CoronaAlertbs-iv-vehiclescoronacovid 19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

azazaaq
જાણવા જેવું

ઈન્ડિયન ઓઈલે શરૂ કરી નવી સર્વિસ લોકડાઉનમાં ઘરે બેઠા મંગાવી શકાશે ડીઝલ

By Palak Thakkar
1 Min Read
913746 911356 modi address may 12 2
જાણવા જેવુંભારત

દેશની અર્થવ્યવસ્થાને સુધારવા PM મોદીએ કમર કસી, ટોપ 50 અધિકારીઓ સાથે કર્યુ આ કામ

By Palak Thakkar
1 Min Read
BeFunky collage 7
જાણવા જેવું

કોરોના સામે લડવા કરાયું આ મોટું કામ.. ટ્રેનને ફેરવાઈ આઈસોલેશન વોર્ડમાં..

By Nandini Mistry
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?